હોમ પેજ / ખેતીવાડી / નીતિઓ અને યોજનાઓ / અન્ય યોજનાઓ / ગૌસેવા અને ગૌચર વિકાસ યોજના
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ગૌસેવા અને ગૌચર વિકાસ યોજના

આધારિત સમાજ વ્‍યવસ્‍થાના નિર્માણ હેતુ ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા સતત કાર્યરત છે.

ભારતીય સંસ્કૃરતિની વિભાવનાને સાકાર કરવાના ઉદ્દેશથી અને ગુજરાતને સ્વર્ણિમ વિકાસની દિશામાં અગ્રેસર કરવાના હેતુસર ગુજરાત સરકાર દ્વારા ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની રચના કરવામાં આવી છે. ભૌતિક સુવિધાઓથી સભર, સુખી, સંપન્ની, સમૃદ્ધ ગુજરાતને સુશિક્ષિત, સુરક્ષિત, સ્વંસ્થગ સ્વાાવલંબી, સમરસ અને સંસ્કાહરી સમાજ વ્યભવસ્થાવ યુક્ત ‘રામરાજ્ય’ બનવાની દિશામાં ગુજરાત ઝડપભેર આગળ વધી રહ્યું છે. ત્યારે, ગૌ આધારિત સમાજ વ્ય્વસ્થામના નિર્માણ હેતુ ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા સતત કાર્યરત છે.

"ગૌસંવર્ધનમ્‌... રાષ્‍ટ્ર વર્ધનમ્‌" ઉક્તિને સાકાર કરવા ગૌરક્ષા, ગોપાલન, ગૌસંવર્ધન અને ગૌ આધારિત સામાજીક, આર્થિક અને આધ્‍યાત્‍મિક ઉત્‍કર્ષ દ્વારા શ્રેષ્‍ઠ રાષ્‍ટ્રના નિર્માણની ભૂમિકા ગુજરાતમાં ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના માધ્‍યમથી કાર્યાન્‍વિત થઇ રહી છે. ભારત ઋષિ, કૃષિ અને ગૌ સંસ્‍કૃતિનો દેશ છે. ગૌસંસ્‍કૃતિના રાષ્‍ટ્રમાં ગૌમહાત્મ્ય અનેકગણું છે. ગાય માનવજીવનનું એક અવિભાજ્ય અંગ છે. ગાય ઘર અને કુટુંબની શોભા છે. ગાય વિશ્વમાતા છે. ગાય સર્વસુખ પ્રદાન કરનારી છે. ગાયમાં ૩૩ કરોડ દેવતાઓનો વાસ છે. આમ ગાય હરતું-ફરતું દેવાલય છે

યોજનાઓના ફોર્મ

અનુક્રમ નંબર

શીર્ષક

ડાઉનલોડસ

અધ્યતન ગૌશાળા યોજના

(83KB)

ગૌચર સુધારણા નવી યોજના

(65KB)

ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની વિવિધ વિકાસલક્ષી યોજનાઓની સહાય માટેનું અરજી પત્રક

(79KB)

ઉત્તમ આનુવંશિક ગુણવત્તા ધરાવતા વાછરડા-વાછરડી ઉછેરવાની યોજના પત્રક-અ

(42KB)

ઉત્તમ આનુવંશિક ગુણવત્તા વાછરડા/વાછરડીનું ઉત્તમ ધણ (ઇલાઇટ હર્ડ) પેદા કરવાની યોજના નું કબુલાતનામું

(58KB)

મેનેજરીયલ સહાય યોજનામાં જોડાવા માટેનાં જરૂરી અરજીપત્રકનો પ્રોફોર્મ નં. ર

(366KB)

ગેરકાયદેસર કતલખાને લઇ જતાં પશુઓને પકડવા તથા તેના નિભાવ માટેની પ્રોત્‍સાહન યોજના – અરજીપત્રકનો નમૂનો – પ

(395KB)

રખડતા ગૌવંશના નિભાવ માટે સહાયની યોજના વર્ષ ૨૦૦૬-૦૭ - અરજીપત્રકનો નમૂનો -૮

(267KB)

શુદ્ધ ગીર/કાંકરેજ ઓલાદના ઉત્તમ આનુવાંશિક ગુણવત્તા ધરાવતા વાછરડા ઉછેરવાની યોજના માટે નુ અરજીપત્રક

(111KB)

સ્ત્રોત: ગૌસેવા અને ગૌચર વિકાસ બોડૅ, ગુજરાત રાજ્ય

2.95384615385
કણઝારીયા વિઠ્ઠલભાઈ ચતુરભાઈ Feb 16, 2020 04:19 PM

અસામાજિક તત્વો દ્વારા ગૌચર જમીન દબાણ કરે છે તો આ દબાણ દૂર કરવા શું કરવું સરકારી ખરાબાની જમીન છે સત્વરે યોગ્ય ઉપાય બતાવો

સતીસ સુરીયા Oct 01, 2019 12:58 AM

અમે ગામ સમસ ગૌ શાળા બનાવીછે હવે એને રજીટ્સર કરવીછે તો કયરીતે થાય તે જણાવસો

મંગાભાઈ વસાવા Jul 13, 2019 07:28 PM

અમારા ગામમાં ગૌચર જમીન પર ખાનગી દબાણ વધુ માત્રા થઈ રહ્યુ છે.તો અમારે છુ કરવુ જોઈએ?

અશ્વિનભાઈ એ બારીઆ Feb 26, 2019 12:46 PM

પંચમહાલ જિલ્લામાં આવેલ જાંબુઘોડા તાલુકાના કરા પંચાયત કચેરી દ્વારા ગૌચર જમીન ઉપર બિનકાયદેસર દબાણ હેઠળ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તો શું કરવું?

ભુપેન્દ્ર વસાવા Oct 05, 2018 03:04 PM

અમારા ગામની બાજુની જમીન ગૌચર ની છે તે જમીન મા સરકારી પી પી ધોરણે મકાન બાંધકામ
થાય છે તેનું સુ થાય

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top