|
પાક |
મદદનો પ્રકાર |
કૃષિના વૃહત પ્રબંધન સ્વરૂપ-રાજય કાર્ય યોજના |
ચોખા તથા ઘંઉ, બાજરો, જુવાર, રાગી તથા જવ |
(i)ચોખા તથા ઘંઉના પ્રમાણિત બીજોના વિતરણ માટે રુ.500/- પ્રતિ કવિંટલ કે લાગતના 50% જે ઓછુ હશે. |
તેલ બીજ, દલહન, ઓયલ પામ, મકાઇ પર સમેકિત યોજના |
તેલ બીજ, દાળ તથા મકાઇ યલ પામ સ્પ્રાઉટ |
(i) બ્રીડર બીજની ખરીદી માટે પુરી લાગત. |
કપાસ પર પ્રાધોગીકી મિશન |
કપાસ બીજ |
(i) આધાર બીજ ઉત્પાદન માટે લાગતના 50% પ્રતિ કિ.ગ્રા. રુ.50/ જે ઓછુ હશે તે. |
જૂટ તથા મેસ્ટા માટે પ્રાધોગીકી મિશન |
જૂટ તથા મેસ્ટા |
(i) લાગતના 50%, રુ. 3000 પ્રતિ ક્વિંટલ આધાર બીજ ઉત્પાદન માટે સીમીત. |
રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મિશન |
ચોખા |
(i) પ્રમાણિત હાઇબ્રિડ ચોખાના બિજ ઉત્પાદન માટે રુ.1000 પ્રતિ ક્વિંટલ કે લાગતના 50% જે ઓછુ હોય તે. |
ઘંઉ |
(i) પ્રમાણિત હાઇ યીલ્ડ કિસ્મના બીજ વિતરણ માટે રુ.5/- પ્રતિ કિગ્રા કે લાગતના 50% જે ઓછુ હશે તે. |
|
દાળ |
(i) આધારત તથા પ્રમાણિત બીજ ઉત્પાદન માટે રુ.1000/- પ્રતિ ક્વિંટલ. |
|
બીજ ગ્રામ કાર્યક્રમ |
બધા કૃષિ પાક |
(i) ગુણવત્તાપુર્ણ બીજોના ઉત્પાદનની લાગતના 50 ટકા પર આધાર/ પ્રમાણિત બીજોના વિતરણ હેતુ ખેડુતો દ્વારા સુરક્ષીત બીજોની ગુણવત્તામાં સુધાર લાવવા માટે. |
સિક્કીમ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ તથા પશ્ચિમ બંગાળના પહાડી ક્ષેત્રોમાં સ્થળાંતર માટે પરિવહન અનુદાન |
બટાકા સિવાય બધા પ્રમાણિત બીજ |
(i) ઉત્પાદિત બીજોના રાજયની બહાર ચિહિંત રાજયની રાજધાની/જિલ્લા મુખ્યાલય સુધી લાવવા માટે ક્રિયાંવયન રાજયો/એજન્સીને રોડ તથા રેલ પરિવહન વચ્ચે 100% અંતરની ભરપાઇ કરાઇ છે. |
હાઇબ્રીડ ચોખાના બીજ ઉત્પાદન |
ફકત ચોખા |
હાઇબ્રીડ ચોખા બીજ ઉત્પાદન સહાયતા રુ. 2000 પ્રતિ ક્વિંટલ, હાઇબ્રીડ ચોખા બીજ વિતરણ સહાયતા રુ. 2500 પ્રતિ ક્વિંટલ |
ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓના નિર્માણ તથા સશક્તિકરણ |
બધા પાક |
રાજય/રાજય બીજ નિગમ માટે ગુણવત્તાપુર્ણ બીજના વિતરણ તથા ઉત્પાદન માટે ઇન્ફ્રાસ્ટ્રકચરના નિર્માણ/સુદ્રઢ કરવા માટે સાર્વજનિક સેકટરમાં બીજની સફાઇ, ગ્રેડીંગ, પ્રોસેસીંગ, પેકીંગ, તથા ભંડારણની સુવિધાઓ માટે વિત્તીય સહાયતા પ્રદાન કરવામાં આવી રહી છે. |
રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના |
બધા પાક |
બીજ ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓ સહિત બધી ગતિવિધીઓ |
સ્ત્રોત: કાર્યક્રમો અને યોજનાઓ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020