অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ચારા અને ચારા વિકાસ યોજના

ચારા અને ચારા વિકાસ યોજના

પશુપાલન, ડેયરી તથા મત્સ્યપાલન વિભાગ દ્વારા કેન્દ્ર પ્રાયોજીત વિકાસ યોજના ચલાવવામાં આવી રહી છે. જેનો ઉદ્દેશ્ય ચારા વિકાસ હેતુ રાજયોના પ્રયાસોમાં સહયોગ દેવાનો છે. આ યોજના 2005-06થી નિમ્નલિખિત ચાર ઘટકોની સાથે ચલાવવામાં આવી રહી છે:

  1. ચારા પ્રખંડ નિર્માણ એકમોની સ્થાપના
  2. સંરક્ષિત તૃણભુમિઓ સહિત તૃણભુમિ ક્ષેત્ર
  3. ચારા પાકોના બીજના ઉત્પાદન તથા વિતરણ
  4. જૈવ પ્રાધોગિકી શોધ પરિયોજના

કેન્દ્ર પ્રાયોજિત ચારા વિકાસ યોજનાને 2010માં ઉપલબ્ધ ચારાના દક્ષ પ્રયોગને સુનિશ્ચિત કરવા માટે ઉન્નયન કરવામાં આવી છે. આ મદ 141.40 કરોડ રુપિયાના વિનિયોગ રાશિની સાથે આ યોજનામાં નિમ્નલિખિત નવા ઘટક/ટેકનીક મધ્યસ્થતા સમાવેશ છે:

  • ચારા પરીક્ષણ પ્રયોગશાળાઓની સશક્તિકરણ
  • કુટી કાપવાવાળી મશીનથી લોકોને પરિચિત કરાવા
  • સાઇલો સંરક્ષણ એકમોની સ્થાપના
  • એજોલાની ખેતી અને ઉત્પાદન એકમોનુ પ્રદર્શન
  • બાય પાસ પ્રોટીન ઉત્પાદન એકમોની સ્થાપના
  • ક્ષેત્ર વિશે ખનિજ મિશ્રણ (એએસએમએમ) એકમો/ચારા ગોળી નિર્માણ એકમો/ચારા ઉત્પાદન એકમોની સ્થાપના

ચાલી રહેલા ઘટક, ચારા પ્રખંડ નિર્માણ એકમોની સ્થાપના અંતર્ગત ભાગીદારી વધારવા માટે અનુદાનની રાશિ 50 ટકા વધારી દેવામાં આવી છે. તથા સંરક્ષિત તૃણભુમિઓ સહિત તૃણભુમિ વિકાસના અંતર્ગત સહાયતા માટે ભુમી અધીગ્રહણ હેતુ ભુમિ રકવા 5-10 યુડબલ્યુ કરવામાં આવી છે.

ઘટકોના વિષયમાં વિવરણ, વિત્ત પોષણના રુપ, એકમ લાગત તથા 11મી યોજનાના શેષ 2 વર્ષ દરમિયાન પ્રાપ્ત કરવામાં આવનાર લક્ષ્ય નિમ્નલિખિત છે:

પરિવર્તિત ઘટકોના નામ/નવા ઘટક

લાભાર્થી

સહયોગનો રુપ

એકમ લાગત (લાખમાં)

ચારા પ્રખંડ નિર્માણ એકમોની સ્થાપના

સહકારી સંસ્થાઓ તથા સ્વયં સહાયતા સમુહ રાજકીય ખાનગી ઉધમિતા

50:50

85.00

સંરક્ષિત તૃણભુમિઓ સહિત તૃણભુમિ વિકાસ

ખેડુત, પશુપાલન અને વનવિભાગ, જો ગૈર સરકારી સંગઠન, ગ્રામ પંચાયત, પંચાયતની ભુમિ પર તૃણભુમિ તથા અન્ય સામુહિક સંપદા સંસાધનોના વિકાસમાં હશે.

100:00

0.70

ચારા પાકના બીજ ઉત્પાદન તથા વિતરણ

ખેડુત લાભાન્વિત થશે. રાજય સરકાર લઘુ ઉધોગ સંઘો, સહાકરી ડેરીઓ, ગેર સહકારી સંગઠનોના પરિયોજનાના ક્રિયાન્વયનમાં સમાવેશ કરશે, 5,00 રુ. ક્વિંટલના દરથી કુલ 37,00 ક્વિંટલ ચારાના બીજ રાજય સરકાર દ્વારા પ્રાપ્ત કરવામાં આવશે અને બીજોના ખેડુતો મા વિતરિત કરવામાં આવશે.

75:25

0.05

ચારા પ્રશિક્ષણ, પ્રયોગશાળાના સશક્તિકરણ

પશુપાલન કોલેજો, કૃષિ વિશ્ર્વવિધાલયોની હાલ પશુપોષણ પ્રયોગશાળાઓ, ધનરાશિ ચારા વિશ્લેષણ હેતુ આવશ્યક મશીનરી, ઉપકરણોની ખરીદ માટે સ્વીકૃત માટે કરાશે અનુમોદિત ઉપકરણોની સુચી જાહેર કરવામાં આવશે.

50:50

200.00

હાથથી ચાલવાવાળી કુટી કાપવાની મશીન

ખેડુત અને સહકારી દુગ્ધ સમિતિઓના સદસ્ય, આત્મા, કૃષિ વિકાસ કેન્દ્ર

75:25

0.05

શક્તિચલિત કુટી કાપવાની મશીન

ખેડુત અને સહકારી દુગ્ધ સમિતિઓના સદસ્ય, આત્મા, કૃષિ વિકાસ કેન્દ્રો

75:25

0.20

સાઇલો સંરક્ષણ એકમની સ્થાપના

ખેડુત અને સહકારી દુગ્ધ સમિતિઓના સદસ્ય, આત્મા, કૃષિ વિકાસ કેન્દ્ર

100:00

1.05

એજોલાની ખેતી અને ઉત્પાદન એકમનુ પ્રદર્શન

ખેડુત અને સહકારી દુગ્ધ સમિતિઓના સદસ્ય, આત્મા, કૃષિ વિકાસ કેન્દર્

50:50

0.10

બાય પાસ પ્રોટીન ઉત્પાદન એકમોની સ્થાપના

કોઇ પણ વ્યવસાયિક બેંક દ્વારા પરિયોજનાની ઉપયુક્તા હેતુ અભિપ્રમાણિત ડેયરીસંઘ, ખાનગી ઉધમી

25:75

145.00

ક્ષેત્ર વિશેષ ખનીજ મિશ્રણ એકમો, ચારા ગોલી નિર્માણ એકમો, ચારા ઉત્પાદન એકમોની સ્થાપના

કોઇ પણ વ્યવસાયિક બેંક દ્વારા પરિયોજનાની ઉપયુકતા હેતુ અભિપ્રમાણિત સહકારી દુગ્ધ સમિતિ તથા સ્વયં સહાયતા સમુહ સહિત રાજકીય, ખાનગી ઉધમિતા, ધનરાશિ ફકત મશીનરી અને ઉપકરણોની ખરીદ માટે જ સ્વીકૃત કરવામાં આવશે.

25:75

100.00

સ્ત્રોત :પત્ર સુચના કાર્યાલય, ભારત સરકાર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate