অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત

  • પાવર સંચાલિત નેપસેક પમ્પ / પાવર સંચાલિત તાઇવાન પમ્પ (૮ થી ૧૨ લિટર કેપેસીટી) અનુ. જાતિ / જન જાતિ; નાના / સીમાંત; મહિલા ખેડૂતને રૂ. ૩૧૦૦/- અને, અન્ય લાભાર્થીને રૂ. ૨૫૦૦/-
  • પાવર સંચાલિત નેપસેક પમ્પ / પાવર સંચાલિત તાઇવાન પમ્પ (૧૨ થી વધુ અને ૧૬ લિટર કેપેસીટી) અનુ. જાતિ / જન જાતિ; નાના / સીમાંત; મહિલા ખેડૂતને રૂ. ૩૮૦૦/- અને, અન્ય લાભાર્થીને રૂ. ૩૦૦૦/-
  • પાવર સંચાલિત નેપસેક પમ્પ / પાવર સંચાલિત તાઇવાન પમ્પ (૧૬ થી વધુ લિટર કેપેસીટી) અનુ. જાતિ / જન જાતિ; નાના / સીમાંત; મહિલા ખેડૂતને રૂ.૧૦૦૦૦/- અને, અન્ય લાભાર્થીને રૂ. ૮૦૦૦/

રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મીશન ઘંઉ પાક માટે પાવર નેપસેક સ્પ્રેયર્સ

  • જનરલ ખેડૂતો માટે કિંમતના ૪૦ % અથવા રૂ.૩૦૦૦/- (૧૬ લી.થી ઓછી કેપેસીટી) બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ
  • SC/ST, નાના, સિમાંત અને મહિલા લાભાર્થી માટે કિંમતના ૫૦ % અથવા રૂ. ૩૮૦૦/- (૧૬ લી.થી ઓછી કેપેસીટી) બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ ટ્રેક્ટર માઉંટેડ સ્પ્રેયર
  • જનરલ ખેડૂતો માટે કિંમતના ૪૦ % અથવા રૂ.૧૦૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ
  • SC/ST, નાના, સિમાંત અને મહિલા લાભાર્થી માટે કિંમતના ૫૦ % અથવા રૂ.૧૩૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ
  • પાવર/મશીનથી ચાલતા સાધન પર સાધનની કિંમતના ૫૦% અથવા રૂ. ૩૦૦૦/- બે માથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ
  • પાવર/મશીનથી ચાલતા સાધન પર સાધનની કિંમતના ૭૫% અથવા રૂ. ૪૫૦૦/- બે માથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ

ખાધ સુરક્ષા મીશન કઠોળ પાક માટે પાવર નેપસેક સ્પ્રેયર્સ

  • જનરલ ખેડૂતો માટે કિંમતના ૪૦ % અથવા રૂ.૩૦૦૦/- (૧૬ લી.થી ઓછી કેપેસીટી) બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ
  • SC/ST, નાના, સિમાંત અને મહિલા લાભાર્થી માટે કિંમતના ૫૦ % અથવા રૂ. ૩૮૦૦/- (૧૬ લી.થી ઓછી કેપેસીટી) બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ ટ્રેક્ટર માઉંટેડ સ્પ્રેયર
  • જનરલ ખેડૂતો માટે કિંમતના ૪૦ % અથવા રૂ.૧૦૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ * SC/ST, નાના, સિમાંત અને મહિલા લાભાર્થી માટે કિંમતના ૫૦ % અથવા રૂ.૧૩૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ

રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મીશન ચોખા પાક માટે પાવર નેપસેક સ્પ્રેયર્સ

  • જનરલ ખેડૂતો માટે કિંમતના ૪૦ % અથવા રૂ.૩૦૦૦/- (૧૬ લી.થી ઓછી કેપેસીટી) બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ
  • SC/ST, નાના, સિમાંત અને મહિલા લાભાર્થી માટે કિંમતના ૫૦ % અથવા રૂ. ૩૮૦૦/- (૧૬ લી.થી ઓછી કેપેસીટી) બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ ટ્રેક્ટર માઉંટેડ સ્પ્રેયર
  • જનરલ ખેડૂતો માટે કિંમતના ૪૦ % અથવા રૂ.૧૦૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ
  • SC/ST, નાના, સિમાંત અને મહિલા લાભાર્થી માટે કિંમતના ૫૦ % અથવા રૂ.૧૩૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ

પાવર / મશીનથી ચાલતા જંતુનાશક દવા છંટકાવના સાધન (૧૬ લિટર કે તેથી ઓછી કેપેસીટી) પર સાધનની કિંમતના ૫૦% અથવા રૂ. ૩૦૦૦/- બે માથી જે ઓછું હોય તે. તથા SC/ST/નાના/સીમાંત/મહિલા /જુથ માટે ૧૦% વધુ રૂ. ૩૮૦૦/- ની મર્યાદામાં ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ. પાવર / મશીનથી ચાલતા જંતુનાશક દવા છંટકાવના સાધન (૧૬ લિટરથી વધુ) પર સાધનની કિંમતના ૪૦% અથવા રૂ. ૮૦૦૦/- બે માથી જે ઓછું હોય તે. તથા SC/ST/નાના/સીમાંત/મહિલા /જુથ માટે ૧૦% વધુ રૂ. ૧૦૦૦૦/- ની મર્યાદામાં ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ

strot: ખેતીવાડી ખાતું મહેસાણા જિલ્લા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/25/2020

© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate