অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

અન્ડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન-પી.વી.સી.

અન્ડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન-પી.વી.સી.

અનુસુચિત જનજાતિનાં ખેડૂતો માટે (અ) પથ્થરાળ જમીન માટે (૧૧૦મી.મી.x ૧૫૦ મી.)- ખર્ચના ૭૫% અથવા રૂ.૧૦૭૦૦/- બેમાંથી જે ઓછુ હોય તે , (બ) પથ્થરાળ જમીન (૯૦ મી.મી. X ૧૫૦ મી.)-ખર્ચનાં ૭૫% અથવા રૂ.૮૪૫૦/- બેમાંથી જે ઓછુ હોય તે, (ક)એલ્યુવીઅલ વિસ્તાર માટે (૧૧૦ મી.મી.x ૨૦૦ મી.)- ખર્ચના ૭૫% અથવા .રૂ .૧૪૨૫૦/-બેમાંથી જે ઓછુ હોય તે , (ડ) એલ્યુવીઅલ વિસ્તાર માટે (૯૦ મી.મી.x ૨૦૦ મી.)- ખર્ચના ૭૫% અથવા .રૂ .૧૧૨૫૦/- બેમાંથી જે ઓછુ હોય તે

આદિવાસી વિસ્તાર બહાર વસતા અનુસુચિત જનજાતીનાં ખેડૂતો માટે (અ) પથ્થરાળ જમીન માટે (૧૧૦મી.મી.x ૧૫૦ મી.)- ખર્ચના ૭૫% અથવા રૂ.૧૦૭૦૦/- બેમાંથી જે ઓછુ હોય તે , (બ) પથ્થરાળ જમીન (૯૦ મી.મી. X ૧૫૦ મી.)-ખર્ચનાં ૭૫% અથવા રૂ.૮૪૫૦/- બેમાંથી જે ઓછુ હોય તે, (ક)એલ્યુવીઅલ વિસ્તાર માટે (૧૧૦ મી.મી.x ૨૦૦ મી.)- ખર્ચના ૭૫% અથવા .રૂ .૧૪૨૫૦/-બેમાંથી જે ઓછુ હોય તે , (ડ) એલ્યુવીઅલ વિસ્તાર માટે (૯૦ મી.મી.x ૨૦૦ મી.)- ખર્ચના ૭૫% અથવા .રૂ .૧૧૨૫૦/- બેમાંથી જે ઓછુ હોય તે

સામાન્ય ખેડૂતો માટે (અ) પથ્થરાળ જમીન માટે (૧૧૦ મીમી.x ૧૫૦ મી.)- ખર્ચના ૭૫% અથવા રૂ. ૧૦૭૦૦/- બે માંથી જે ઓછુ હોય તે (બ) પથ્થરાળ જમીન માટે (૯૦ મીમી.x ૧૫૦ મી.)- ખર્ચના ૭૫% અથવા રૂ.૮૪૫૦/- બે માંથી જે ઓછુ હોય તે (ક) એલ્યુવીઅલ વિસ્તાર માટે (૧૧૦ મીમી.x ૨૦૦ મી.)- ખર્ચના ૭૫% અથવા રૂ ૧૪૨૫૦/- બે માંથી જે ઓછુ હોય તે (ડ) એલ્યુવીઅલ વિસ્તાર માટે (૯૦ મીમી.x ૨૦૦ મી.)- ખર્ચના ૭૫% અથવા રૂ ૧૧૨૫૦/- બે માંથી જે ઓછુ હોય તે

સ્ત્રોત :- ખેતીવાડી ખાતું મહેસાણા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate