অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

અનાનસ (ટીસ્યુ)

અનાનસ (ટીસ્યુ)

  • યુનિટ કોસ્ટ- રૂ. ૫.૫૦ લાખ/હે.
  • ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના ૪૦%, મહત્તમ રૂ.૨.૨૦લાખ/હે.
  • યુનિટ કોસ્ટ- રૂ. ૧.૨૫ લાખ/હે.
  • ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના ૪૦%, મહત્તમ રૂ. ૦.૫૦લાખ/હે. ટીસ્યુકલ્ચર પ્લાન્ટીંગ મટેરીયલ (રોપા) માટે DBT દ્વારા માન્ય/એક્રીડેશન થયેલ ટીસ્યુ લેબ, GNFC, GSFC, કૃષિ યુનિ.ની ટીસ્યુ લેબ જેવી સરકારશ્રીની જાહેર સાહસ સંસ્થાઓ પાસેથી પ્લાન્ટીગ મટેરીયલ ખરીદ કરવાનું રહેશે.
  • ૨ હપ્તા (૭૫:૨૫)માં સહાય મળવાપાત્ર થશે.
  • નવીન ટપક સિંચાઇ પધ્ધતિ ઉભી કરવાની રહેશે.જે માટે GGRC નો સંપર્ક કરવાનો રહેશે.
  • રાજય સરકારશ્રીની વધારાની ૧૫%પુરકસહાય ફ્કત વાવેતર માટે જ આપવાની રહેશે.
  • લાભાર્થી દીઠ ૪ હે. ની મર્યાદામાં
  • યુનિટ કોસ્ટ- રૂ. ૧.૨૫ લાખ /હે. •TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના ૫૦%, મહત્તમ રૂ. ૬૨૫૦૦/હે.

સ્ત્રોત :ખેતીવાડી ખાતું મહેસાણા જિલ્લો

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate