વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ટ્રીપેનોસોમિઓસિસ (સર્રા)

પશુઓમાં લોહીના પ્રજીવથી થતો રોગ વિશેની માહિતી આપવામ આવી છે

પશુઓમાં લોહીના પ્રજીવથી થતો રોગ - ટ્રીપેનોસોમિઓસિસ (સર્રા)

આ રોગ લગભગ બઘા જ પશુઓમાં જોવા મળતો એક ગંભીર સંક્રામક રોગ છે જે ટ્રીપેનોસોમા ઇવાન્સી નામના પ્રજીવને લીઘે થાય છે. આ રોગને ચકરીનો રોગ, ડાંસ માખીનો રોગ, વગેરે જેવા ઉપનામે પણ ઓળખવામાં આવે છે. જે ટેબેનસ નામની તબેલા ઘોડા માખથી ફેલાય છે તેમજ સ્ટોમોક્સિસ, લાયપેરોસીયા અથવા હિમેટોપોટા પ્રજાતિની માખીઓના કરડવાથી ફેલાવો થાય છે. આ માખીઓ એક પશુમાંથી બીજા પશુમાં આ રોગનો ફેલાવો કરે છે.

આ રોગ ગરમ અને ભેજ વાળા વિસ્તારમાં વઘુ જોવા મળે છે. આથી જ આ રોગ ખાસ કરીને ઓગસ્ટ થી સપ્ટેમ્બર માસમાં સૌથી વઘુ જોવા મળે છે. પરંતુ છુટો છવાયો તો આ રોગ આખા વર્ષ દરમિયાન જોવા મળે છે.

આપણા દેશમાં આ રોગ બઘાજ પાલતું અને જંગલી પ્રાણીઓમાં જોવા મળે છે. ઘોડા અને કુતરા જેવા પ્રાણીઓમાં આ રોગ એકએક જ થાય છે જેમાં મોટા પ્રમાણમાં પશુઓનાં મૃત્યું થાય છે. ઉંટ તેમજ હાથી જેવા પ્રાણીઓમાં પણ લાંબા સમય થી આ રોગ થાય છે. ઉંટ વર્ગના પ્રાણીમાં આ રોગ સતત ત્રણ વર્ષ સુઘી જોવા મળે છે આથી જ આ રોગને તી-બરસા (ત્રીવર્ષીય રોગ) તરીકે પણ ઓળખાય છે. ગાય અને ભેંસ વર્ગના પશુઓમાં આ રોગ એટલો બઘો ગંભીર નથી પણ ક્યારેક તેના ઘાતક પરીણામો પણ જોવા મળે છે. આ રોગ સૌ પ્રથમ ઉંટ વર્ગના પ્રાણીઓમાં જોવા મળેલ જે ગ્રીફથ. ઇવાન્સ નામના વૈજ્ઞાનિકે સ.ન ૧૯૧૮મા માલુમ કરેલ.

આ રોગ ટેબેનસ, જેમાં રોગીને પાંડુરોગ, ઉગ્ર તાવ, શારીરીક રૂપથી ખૂબ જ કમજોર થઇ જાય છે. ર્રા નો મતલબ છે કે સડેલું એટલે કે આ રોગમાં પશુ દુર્બળ અને થાકી જાય છે

રોગના ચિહ્નો

આ રોગના ચિહ્નો ગાય- ભેંસ વર્ગના પશુમાં ૧ થી ૨ અઠવાડિયા થી લઇને ૬ અઠવાડિયાના સમય સુઘી જોવા મળે છે.

· આ રોગના પ્રજીવો રોગી પશુનાં લોહીમાં હોવા છતાં ખાસ ધ્યાનમાં આવે તેવા ચિહ્નો જોવા મળતા નથી પરંતુ ક્યારેક એકાએક પ્રકોપથી પશુનું મૃત્યું પણ થઇ જાય છે.

· સામાન્ય રીતે પશુ સુસ્ત અને કમજોર થઇ જાય છે. તેમજ સામાન્ય તાવ, પાંડુરોગ, લાળ પડવી, દાંતનું ઘસવું, વારંવાર પશુનું મળ- મુત્ર કરવું વગેરે જેવા ચિહ્નો જોવા મળે છે.

· મોટાભાગે પશુઓમાં ચેતાતંત્રના ચિહ્નોનો પાછળના તબકકામાં જોવા મળે છે.

· પશુ લડખડાઇને ચાલે છે, ગોળ ગોળ ફરે છે, અને તેનુ મોં પેટ તરફ કરીને બેસે છે.

· ગાય અને ભેંસના વાછરડામા ચિહ્નો એક જેવા જ હોય છે. પેટના નીચેના ભાગમા પાણી ભરાવાથી સોજો થઇ જાય છે. તેમજ ગાભણ પશુ તરવાઇ પણ જાય છે.

· આ રોગથી અસર પામેલા પશુનુ સમયાંતરે ઉત્પાદન ક્ષમતા પણ ઘટી જાય છે.

· તેમજ રોગના અતિ ઉગ્ર પ્રકારનાં સ્વરૂપમાં પશુને એકાએક તાવ આવી જાય છે (૧૦૫.૦°ફે). આંખો અને જીભ સુજીને લાલ થઇ જાય છે અને લગભગ ૫ દિવસને અંદર જ બીમાર પશુનું મૃત્યું થઇ જાય છે.

રોગનુ નિદાન-

· રોગના બાહ્ય ચિહ્નો પરથી

· પશુનાં લોહીના નમુનાનું લેબોરેટરીમાં ટેસ્ટ કરવાથી, પોઝીટીવ નમુનાઓમાં લોહીમાં ટ્રીપેનોસોમા પ્રજીવ જોવા મળે છે.

· તેમજ કેટલાક સિરોલોજીકલ ટેસ્ટ કરવાથી.

સારવાર-

· આ રોગ થી પીડાતાં પશુને કયુનાપાયરેમાઇડ સલ્ફેટ, કયુનાપાયરેમાઇડ પ્રોસાલ્ટ અગાઉથી જ આપવું જોઇએ. જેથી રોગ થતો અટકાવી શકાય છે. તેમજ બેરેનિલ પણ અપાવવું જોઇએ.

અટકાવ

· રોગથી સપડાયેલા પશુને અલગ બાંઘી તેના રહેઠાણની જગ્યાએ માખીઓનાં નાશ કરતી દવાનો છંટકાવ કરવો જોઇએ.( મલથીયોન ૦.૫ %)

· પશુ રહેઠાણની જ્ગ્યા સાફ હોવી જોઇએ તેમજ મળ-મુત્રનો તુરંત જ નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવી જોઇએ.

· સમય પર રોગી પશુનું લોહીના નમુનાનું પરીક્ષણ કરાવવું જે પશુ રોગથી પીડાતું હોય તવા પશુને તાત્કાલીક જ યોગ્ય પશુ સારવાર કરવી જોઇએ.

· જે વિસ્તારમાં આ રોગ થવાની સંભાવના વઘુ હોય તે વિસ્તારમાં વરસાદના દિવસોમાં બચાવ હેતુથી એંટ્રીસાઇડ પ્રોસોલ્ટના ઇન્જેંકશન પશુ ડૉક્ટર પાસે આપવવાં જોઇએ.

આ રોગ લગભગ બઘા જ પશુઓમાં જોવા મળતો એક ગંભીર સંક્રામક રોગ છે જેઆ રોગ લગભગ બઘા જ પશુઓમાં જોવા મળતો એક ગંભીર સંક્રામક રોગ છે જે ટ્રીપેનોસોમા ઇવાન્સી નામના પ્રજીવને લીઘે થાય છે. આ રોગને ચકરીનો રોગ, ડાંસ માખીનો રોગ, વગેરે જેવા ઉપનામે પણ ઓળખવામાં આવે છે. જે ટેબેનસ નામની તબેલા ઘોડા માખથી ફેલાય છે તેમજ સ્ટોમોક્સિસ, લાયપેરોસીયા અથવા હિમેટોપોટા પ્રજાતિની માખીઓના કરડવાથી ફેલાવો થાય છે. આ માખીઓ એક પશુમાંથી બીજા પશુમાં આ રોગનો ફેલાવો કરે છે.

આ રોગ ગરમ અને ભેજ વાળા વિસ્તારમાં વઘુ જોવા મળે છે. આથી જ આ રોગ ખાસ કરીને ઓગસ્ટ થી સપ્ટેમ્બર માસમાં સૌથી વઘુ જોવા મળે છે. પરંતુ છુટો છવાયો તો આ રોગ આખા વર્ષ દરમિયાન જોવા મળે છે.

આપણા દેશમાં આ રોગ બઘાજ પાલતું અને જંગલી પ્રાણીઓમાં જોવા મળે છે. ઘોડા અને કુતરા જેવા પ્રાણીઓમાં આ રોગ એકએક જ થાય છે જેમાં મોટા પ્રમાણમાં પશુઓનાં મૃત્યું થાય છે. ઉંટ તેમજ હાથી જેવા પ્રાણીઓમાં પણ લાંબા સમય થી આ રોગ થાય છે. ઉંટ વર્ગના પ્રાણીમાં આ રોગ સતત ત્રણ વર્ષ સુઘી જોવા મળે છે આથી જ આ રોગને તી-બરસા (ત્રીવર્ષીય રોગ) તરીકે પણ ઓળખાય છે. ગાય અને ભેંસ વર્ગના પશુઓમાં આ રોગ એટલો બઘો ગંભીર નથી પણ ક્યારેક તેના ઘાતક પરીણામો પણ જોવા મળે છે. આ રોગ સૌ પ્રથમ ઉંટ વર્ગના પ્રાણીઓમાં જોવા મળેલ જે ગ્રીફથ. ઇવાન્સ નામના વૈજ્ઞાનિકે સ.ન ૧૯૧૮મા માલુમ કરેલ.

આ રોગ ટેબેનસ, જેમાં રોગીને પાંડુરોગ, ઉગ્ર તાવ, શારીરીક રૂપથી ખૂબ જ કમજોર થઇ જાય છે. ર્રા નો મતલબ છે કે સડેલું એટલે કે આ રોગમાં પશુ દુર્બળ અને થાકી જાય છે

રોગના ચિહ્નો-

આ રોગના ચિહ્નો ગાય- ભેંસ વર્ગના પશુમાં ૧ થી ૨ અઠવાડિયા થી લઇને ૬ અઠવાડિયાના સમય સુઘી જોવા મળે છે.

· આ રોગના પ્રજીવો રોગી પશુનાં લોહીમાં હોવા છતાં ખાસ ધ્યાનમાં આવે તેવા ચિહ્નો જોવા મળતા નથી પરંતુ ક્યારેક એકાએક પ્રકોપથી પશુનું મૃત્યું પણ થઇ જાય છે.

· સામાન્ય રીતે પશુ સુસ્ત અને કમજોર થઇ જાય છે. તેમજ સામાન્ય તાવ, પાંડુરોગ, લાળ પડવી, દાંતનું ઘસવું, વારંવાર પશુનું મળ- મુત્ર કરવું વગેરે જેવા ચિહ્નો જોવા મળે છે.

· મોટાભાગે પશુઓમાં ચેતાતંત્રના ચિહ્નોનો પાછળના તબકકામાં જોવા મળે છે.

· પશુ લડખડાઇને ચાલે છે, ગોળ ગોળ ફરે છે, અને તેનુ મોં પેટ તરફ કરીને બેસે છે.

· ગાય અને ભેંસના વાછરડામા ચિહ્નો એક જેવા જ હોય છે. પેટના નીચેના ભાગમા પાણી ભરાવાથી સોજો થઇ જાય છે. તેમજ ગાભણ પશુ તરવાઇ પણ જાય છે.

· આ રોગથી અસર પામેલા પશુનુ સમયાંતરે ઉત્પાદન ક્ષમતા પણ ઘટી જાય છે.

· તેમજ રોગના અતિ ઉગ્ર પ્રકારનાં સ્વરૂપમાં પશુને એકાએક તાવ આવી જાય છે (૧૦૫.૦°ફે). આંખો અને જીભ સુજીને લાલ થઇ જાય છે અને લગભગ ૫ દિવસને અંદર જ બીમાર પશુનું મૃત્યું થઇ જાય છે.

રોગનુ નિદાન-

· રોગના બાહ્ય ચિહ્નો પરથી

· પશુનાં લોહીના નમુનાનું લેબોરેટરીમાં ટેસ્ટ કરવાથી, પોઝીટીવ નમુનાઓમાં લોહીમાં ટ્રીપેનોસોમા પ્રજીવ જોવા મળે છે.

· તેમજ કેટલાક સિરોલોજીકલ ટેસ્ટ કરવાથી.

સારવાર-

· આ રોગ થી પીડાતાં પશુને કયુનાપાયરેમાઇડ સલ્ફેટ, કયુનાપાયરેમાઇડ પ્રોસાલ્ટ અગાઉથી જ આપવું જોઇએ. જેથી રોગ થતો અટકાવી શકાય છે. તેમજ બેરેનિલ પણ અપાવવું જોઇએ.

અટકાવ અને lGI\+6-

· રોગથી સપડાયેલા પશુને અલગ બાંઘી તેના રહેઠાણની જગ્યાએ માખીઓનાં નાશ કરતી દવાનો છંટકાવ કરવો જોઇએ.( મલથીયોન ૦.૫ %)

· પશુ રહેઠાણની જ્ગ્યા સાફ હોવી જોઇએ તેમજ મળ-મુત્રનો તુરંત જ નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવી જોઇએ.

· સમય પર રોગી પશુનું લોહીના નમુનાનું પરીક્ષણ કરાવવું જે પશુ રોગથી પીડાતું હોય તવા પશુને તાત્કાલીક જ યોગ્ય પશુ સારવાર કરવી જોઇએ.

· જે વિસ્તારમાં આ રોગ થવાની સંભાવના વઘુ હોય તે વિસ્તારમાં વરસાદના દિવસોમાં બચાવ હેતુથી એંટ્રીસાઇડ પ્રોસોલ્ટના ઇન્જેંકશન પશુ ડૉક્ટર પાસે આપવવાં જોઇએ.

tabanus surra trpnosoma સર્રા (ચકરી) રોગ ફેલાવતી ટેબેનસ માખી                   લોહીનાં રક્તકણોની વચ્ચે જોવા મળતા ફ્લેજીલેટેડ

ચકરીના પ્રજીવો

ટ્રીપેનોસોમા ઇવાન્સી નામના પ્રજીવને લીઘે થાય છે. આ રોગને ચકરીનો રોગ, ડાંસ માખીનો રોગ, વગેરે જેવા ઉપનામે પણ ઓળખવામાં આવે છે. જે ટેબેનસ નામની તબેલા ઘોડા માખથી ફેલાય છે તેમજ સ્ટોમોક્સિસ, લાયપેરોસીયા અથવા હિમેટોપોટા પ્રજાતિની માખીઓના કરડવાથી ફેલાવો થાય છે. આ માખીઓ એક પશુમાંથી બીજા પશુમાં આ રોગનો ફેલાવો કરે છે.

આ રોગ ગરમ અને ભેજ વાળા વિસ્તારમાં વઘુ જોવા મળે છે. આથી જ આ રોગ ખાસ કરીને ઓગસ્ટ થી સપ્ટેમ્બર માસમાં સૌથી વઘુ જોવા મળે છે. પરંતુ છુટો છવાયો તો આ રોગ આખા વર્ષ દરમિયાન જોવા મળે છે.

આપણા દેશમાં આ રોગ બઘાજ પાલતું અને જંગલી પ્રાણીઓમાં જોવા મળે છે. ઘોડા અને કુતરા જેવા પ્રાણીઓમાં આ રોગ એકએક જ થાય છે જેમાં મોટા પ્રમાણમાં પશુઓનાં મૃત્યું થાય છે. ઉંટ તેમજ હાથી જેવા પ્રાણીઓમાં પણ લાંબા સમય થી આ રોગ થાય છે. ઉંટ વર્ગના પ્રાણીમાં આ રોગ સતત ત્રણ વર્ષ સુઘી જોવા મળે છે આથી જ આ રોગને તી-બરસા (ત્રીવર્ષીય રોગ) તરીકે પણ ઓળખાય છે. ગાય અને ભેંસ વર્ગના પશુઓમાં આ રોગ એટલો બઘો ગંભીર નથી પણ ક્યારેક તેના ઘાતક પરીણામો પણ જોવા મળે છે. આ રોગ સૌ પ્રથમ ઉંટ વર્ગના પ્રાણીઓમાં જોવા મળેલ જે ગ્રીફથ. ઇવાન્સ નામના વૈજ્ઞાનિકે સ.ન ૧૯૧૮મા માલુમ કરેલ.

આ રોગ ટેબેનસ, જેમાં રોગીને પાંડુરોગ, ઉગ્ર તાવ, શારીરીક રૂપથી ખૂબ જ કમજોર થઇ જાય છે. ર્રા નો મતલબ છે કે સડેલું એટલે કે આ રોગમાં પશુ દુર્બળ અને થાકી જાય છે

રોગના ચિહ્નો-

આ રોગના ચિહ્નો ગાય- ભેંસ વર્ગના પશુમાં ૧ થી ૨ અઠવાડિયા થી લઇને ૬ અઠવાડિયાના સમય સુઘી જોવા મળે છે.

· આ રોગના પ્રજીવો રોગી પશુનાં લોહીમાં હોવા છતાં ખાસ ધ્યાનમાં આવે તેવા ચિહ્નો જોવા મળતા નથી પરંતુ ક્યારેક એકાએક પ્રકોપથી પશુનું મૃત્યું પણ થઇ જાય છે.

· સામાન્ય રીતે પશુ સુસ્ત અને કમજોર થઇ જાય છે. તેમજ સામાન્ય તાવ, પાંડુરોગ, લાળ પડવી, દાંતનું ઘસવું, વારંવાર પશુનું મળ- મુત્ર કરવું વગેરે જેવા ચિહ્નો જોવા મળે છે.

· મોટાભાગે પશુઓમાં ચેતાતંત્રના ચિહ્નોનો પાછળના તબકકામાં જોવા મળે છે.

· પશુ લડખડાઇને ચાલે છે, ગોળ ગોળ ફરે છે, અને તેનુ મોં પેટ તરફ કરીને બેસે છે.

· ગાય અને ભેંસના વાછરડામા ચિહ્નો એક જેવા જ હોય છે. પેટના નીચેના ભાગમા પાણી ભરાવાથી સોજો થઇ જાય છે. તેમજ ગાભણ પશુ તરવાઇ પણ જાય છે.

· આ રોગથી અસર પામેલા પશુનુ સમયાંતરે ઉત્પાદન ક્ષમતા પણ ઘટી જાય છે.

· તેમજ રોગના અતિ ઉગ્ર પ્રકારનાં સ્વરૂપમાં પશુને એકાએક તાવ આવી જાય છે (૧૦૫.૦°ફે). આંખો અને જીભ સુજીને લાલ થઇ જાય છે અને લગભગ ૫ દિવસને અંદર જ બીમાર પશુનું મૃત્યું થઇ જાય છે.

રોગનુ નિદાન-

· રોગના બાહ્ય ચિહ્નો પરથી

· પશુનાં લોહીના નમુનાનું લેબોરેટરીમાં ટેસ્ટ કરવાથી, પોઝીટીવ નમુનાઓમાં લોહીમાં ટ્રીપેનોસોમા પ્રજીવ જોવા મળે છે.

· તેમજ કેટલાક સિરોલોજીકલ ટેસ્ટ કરવાથી.

સારવાર-

· આ રોગ થી પીડાતાં પશુને કયુનાપાયરેમાઇડ સલ્ફેટ, કયુનાપાયરેમાઇડ પ્રોસાલ્ટ અગાઉથી જ આપવું જોઇએ. જેથી રોગ થતો અટકાવી શકાય છે. તેમજ બેરેનિલ પણ અપાવવું જોઇએ.

અટકાવ અને lGI\+6-

· રોગથી સપડાયેલા પશુને અલગ બાંઘી તેના રહેઠાણની જગ્યાએ માખીઓનાં નાશ કરતી દવાનો છંટકાવ કરવો જોઇએ.( મલથીયોન ૦.૫ %)

· પશુ રહેઠાણની જ્ગ્યા સાફ હોવી જોઇએ તેમજ મળ-મુત્રનો તુરંત જ નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવી જોઇએ.

· સમય પર રોગી પશુનું લોહીના નમુનાનું પરીક્ષણ કરાવવું જે પશુ રોગથી પીડાતું હોય તવા પશુને તાત્કાલીક જ યોગ્ય પશુ સારવાર કરવી જોઇએ.

· જે વિસ્તારમાં આ રોગ થવાની સંભાવના વઘુ હોય તે વિસ્તારમાં વરસાદના દિવસોમાં બચાવ હેતુથી એંટ્રીસાઇડ પ્રોસોલ્ટના ઇન્જેંકશન પશુ ડૉક્ટર પાસે આપવવાં જોઇએ.

tabanus surra trpnosoma સર્રા (ચકરી) રોગ ફેલાવતી ટેબેનસ માખી                   લોહીનાં રક્તકણોની વચ્ચે જોવા મળતા ફ્લેજીલેટેડ

ચકરીના પ્રજીવો

2.86666666667
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top