ડીસ્ટ્રીક વોટરશેડ ડેવલપમેન્ટ યુનિટ
યોજનાનું નામ: પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (વોટરશેડ કોમ્પોનન્ટ)
સહાયની વિગત:
DPR માં એપ્રુઅલ એક્ટીવીટી મુજબ
- એન્ટ્રી પોઈન્ટ એક્ટીવીટીના કામો
- ભૂમિ અને તેમજ ભેજ સરક્ષણના કામો
- આજીવિકા વધારવાની પ્રવૃતિઓના કામો
કોને મળવાપાત્ર છે : સામુહિક ધોરણે કામો તેમજ સ્વ સહાય જૂથ, યુઝર ગ્રુપ અને વ્યક્તિ લાભાર્થીઓ
જરૂરી દસ્તાવેજ
- વોટરશેડ યોજનામાં નોંધાયેલ સ્વસહાય જૂથ અને યુઝર ગ્રુપની યાદી જરૂરી છે.
- જે તે ગામની જળસ્ત્રાવ સમિતિનો અને ગ્રામ સભાનો ઠરાવ
અમલીકરણ અધિકારી/સંપર્ક તાલુકા કક્ષાએ
- પ્રોજેક્ટ ડાયરેક્ટરજિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ, નવસારી.
સ્ત્રોત : વૉટરશેડ, નવસારી
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.