অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લી

ધિરાણ હેતુ વ્યાજ દર:

  • રૂ. ૧ લાખ સુધી ૧૨% વાર્ષિક
  • રૂ. ૧ લાખથી ૩ લાખ સુધી ૧૩% વાર્ષિક
  • રૂ. ૩ લાખથી ૫ લાખ સુધી ૧૪% વાર્ષિક
  • રૂ. ૫ લાખથી વધારે ૧૫% વાર્ષિક

બેંક દ્વારા નીચે મુજબના હેતુઓ માટે ધિરાણ કરવામાં આવે છે.

  • નવાકુવા, ડગ- કમબોરવેલ, ઓઈલ એન્જીન, ઈલે.મોટર, પંપ સેટ, સબમર્સીબલ પંપ, સેન્ટ્રીફ્યુગલ પંપ.
  • જુના મશીનની જગ્યાએ ઈલે.મોટર.
  • કુવા ઊંડા ઉતારવા, રિપેર કરવા, બોરીંગ કરવા, કુવા રિચાર્જ કરવા.
  • પાતાળ કુવા બનાવવા.
  • પાઈપ લાઈન નાખવા (સિમેન્ટ તેમજ પી.વી.સી.).
  • લીફ્ટ ઈરીગેશન.
  • સ્પ્રીન્કલર ઈરીગેશન (ફુવારા પદ્ધતિથી પિયત).
  • ડ્રીપ ઈરીગેશન (ટપક પદ્ધતિથી પિયત).
  • પાણીના ટાંકા કરવા. (સિંચાઈ માટે).
  • દુધાળા પશુ: ભેસ, ગાય, શંકર ગાય.
  • દુધઘર,  મિલ્કો ટેસ્ટર (દૂધ મંડળીઓ), બલ્ક કુલર.
  • ડેરી ડેવલપમેન્ટ : ડેરી પ્લાન્ટ, શીત કેન્દ્રો તેમજ વિસ્તૃતીકરણ .
  • ફાર્મ હાઉસ, કેટલ શેડ બાંધવા, તેમજ સાયલોપીટ બનાવવા.
  • બળદ, બળદ ગાડા ખરીદવા.
  • મરઘા ઉછેર.
  • ઊંટ, ઊંટ ગાડી.
  • મત્સ્ય ઉછેર.
  • ગોડાઉન બાંધવા : (ખેત પેદાશ-સંગ્રહ : રાષ્ટ્રીય ગ્રીડ યોજના અન્વયે સહકારી મંડળીને)
  • દૂધ સહકારી મંડળીઓને ગોચર,જમીનમાં ઘાસચારાના પ્લોટ : (સહાય હોય તેવા કાર્યક્રમ માટે)
  • ગોબર ગેસ પ્લાન્ટ.
  • ટ્રેક્ટર, ટ્રેલર, પાવર ટ્રીલર, મીની ટ્રેક્ટર, થ્રેસર, ઓપનર, હાર્વેસ્ટર કમ્બાઇન્ડ.
  • હોર્ટીકલ્ચર, : પ્લાન્ટેશન અને નર્સરી.
  • ફ્લોરી કલ્ચર : ફુલના ઉછેરની ખેતી જેમ કે ગુલાબ, મોગરા, લીલી વગેરે.
  • નીલગીરી ઉછેર : અન્ય ઝાડના વાવેતર : વેસ્ટલેન્ડ ડેવલપમેન્ટ.
  • શાકભાજીના કાયમી માંડવા બાધવા.
  • ડુંગળીના સંગ્રહ માટે મેડા મનાવવા.
  • ક્યારી બનાવવા (જમીન સુધારણા)
  • લેન્ડ લેવલીંગ (જમીન સમતળ કરવા) નવસાધ્ય કરવા.
  • કન્ટુર બન્ડીંગ (બંધપાળા) સમતળ જમીનમાં કાંપ નાખવા માટે.
  • વાયર ફેન્સીંગ (તારની વાડ બનાવવા) : બગીચાઓ, બાગ વિસ્તારમાં પાકના રક્ષણ માટે.
  • ખેતીવાડી ઉત્પન્ન બઝાર સમિતિના બાંધકામ, ગોડાઉન, શોપ્સ, ઓફીસ બિલ્ડીંગ : (માર્કેટ યાર્ડ ડેવલપમેન્ટ).

લઘુ ઉદ્યોગ.

  • ઉત્પાદકીય હેતુઓ જેવાકે મીણબત્તી, અગરબત્તી, ચોક, રીફીલ, બોલપેન વગેરે.
  • પીકઅપ વાન, ખેતી ઉત્પાદનનો માલ બઝારમાં લઇ જવા તેમજ ખાતર બિયારણ વગેરે લાવવા માટે માલ વાહક
  • રિક્ષા
  • ઇન્ટીગ્રેટેડ લોન સ્કીમ.
  • મશરૂમની ખેતી માટે.
  • વર્મી કલ્ચર (અળસીયાની ખેતી માટે).
  • શેરી કલ્ચર (રેશમના કીડા ઉછેર માટે).
  • મોટર સાયકલ ખરીદવા.
  • ટ્રક ખરીદવા.
  • દૂધનું ટેન્કર ખરીદવા.
  • એસ્ક્વેલેટર (જમીન સમતળ કરવા).
  • પબ્લિક પેસેન્જર કેરિયર, ઓટ રિક્ષા, લાઈટ મોટર વ્હિકલ સહીત ૧૬.૨ ટન સુધીના વાહન માટે.
  • કાલા ફોલવાના મશીન.
  • ઠંડાપીણા બનાવવાની મશીનરી ખરીદવા.
  • ખેતી વિષયક તથા કુટીર ઉદ્યોગના સેવા પ્રકાર તથા વ્યવસાય પ્રકારના હેતુઓ માટે.
  • ગ્રામ્ય વિસ્તારમાં રહેણાકના મકાન બનાવવા.
  • ખેડૂતોને ખેતીના વિકાસ માટે જમીન ખરીદવા.
  • એગ્રીકલ્ચર સ્નાતકોને અગ્રોક્લીનીક્સ અને અગ્રોબીઝ્નેસ  સેન્ટરને લગતા ધિરાણ કરવા.
  • સુગંધી અને ઔંષધિય ઘટકો માટે.
  • રૂરલ ગોડાઉન.
  • કોલ્ડ સ્ટોરેજ.
  • જમીન નવ સાધ્ય.
  • જુના મકાન રીપેરીંગ તથા નવા મકાન બાંધવા માટે.

શૈક્ષણિક સેવાઓ :

  • ખાનગી શાળાઓ, કોલેજ જેવી શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવા માટે.
  • વિદ્યાર્થીઓને શૈક્ષણિક લોન આપવા.

આરોગ્ય સેવાઓ :

  • ગ્રામ્ય લેવલે દવાખાના / કલીનીક ખોલવા માટે તેમજ જરૂરી સાધનો સાથેની મોબાઈલ હોસ્પિટલ વાન ખરીદવા.
  • બાંધકામ સેવાઓ : બાંધકામ માટેની સામગ્રીનું વિતરણ
  • વેચાણ સેવાઓ : ગ્રામ્ય ઉત્પાદનની વેચાણ માટેની દુકાન.
  • પ્રવાસ ટુરીઝમ સેવાઓ : થીએટર , ઇકો-ટુરીઝમ મેળા / પ્રદર્શન માટેનું સંકુલ વિગેરે.
  • પરિવહન સેવાઓ : ટુવ્હીલર, થ્રી વ્હીલર તથા ફોર વ્હીલર ખરીદવા.

ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેવાઓ :

  • કોમ્પ્યુટર સર્વર વિગેરે સાધનો બનાવવા.
  • રૂટર, ફાયર વોલ સ્વીચ  વિગેરે નેટવર્કીગના સાધનો બનાવવા.અન્ય આઈ.ટી. તથા ઈલેક્ટ્રોનિક ઉપકરણો, બીઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ, (બી.પી.ઓ કોલ સેન્ટર) અથવા બંને આઈ. ટી. સેવાઓ.
  • સોફ્ટવેર સેવાઓ અને ઉત્પાદનો એમ્બેડેડ સોફ્ટવેર.
  • આઈ.ટી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરી પાડતા કેન્દ્રો જેવા કે ટેલીકોમ સેન્ટર અથવા આઈ.ટી.કનેકટીવીટી પ્રોવાઇડીંગ સેન્ટર.
  • કોમ્પ્યુટર શિક્ષણ / તાલીમ કેન્દ્રો.
  • અન્ય રોજગાર ઉભા કરતી ગ્રામ્ય ટેકનોલોજી સેવાઓ.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ

  • ગ્રામ્ય ઉદ્યોગ વસાહતો, વૃધ્ધિ કેન્દ્રો, કોમ્યુનીકેશન નેટવર્ક , ગ્રામ્ય શુધ્ધ પીવાના પાણીની સુવિધાઓ પૂરી પાડતા એકમો વગેરે.

મધ્યમ મુદત કિસાન ક્રેડીટ કાર્ડ.

  • કનઝયુમર  લોન :- ટી.વી., વોશિંગ મશીન , રેફ્રીજરેટર, ઘરઘંટી, કોમ્પયુટર/લેપટોપ, ફર્નિચર આઈટમ વિગેરે હેતુઓ માટે.
  • ગોલ્ડ લોન

Article Credit:http://www.khetibank.org/

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate