રાજયમાં વિસ્તરણ કાર્ય સાથે સંકળાયેલ વિસ્તરણ કાર્યકરોને જરૂરિયાત મૂજબ તાલીમ આપવામાં આવે છે.
વર્ષ |
તાલીમ |
પુરૂષ |
સ્ત્રી |
લાભાર્થીઓની સંખ્યા |
૨૦૦૭-૦૮ |
૮ |
૨૫૫ |
૮ |
૨૬૩ |
૨૦૦૮-૦૯ |
૩૪ |
૧૬૦૭ |
૧૭૮ |
૧૭૮૫ |
૨૦૦૯-૧૦ |
૧૬ |
૬૮૬ |
૨૬ |
૭૧૨ |
૨૦૧૦-૧૧ |
૫૦ |
૨૧૮૧ |
૨૨ |
૨૨૦૩ |
૨૦૧૧-૧૨ |
૩૩ |
૯૭૩ |
૯૫ |
૧૦૬૮ |
૨૦૧૨-૧૩ |
૩૫ |
૭૬૫ |
૨૭૬ |
૧૦૪૧ |
૨૦૧૩-૧૪ |
૪૨ |
૧૧૦૫ |
૧૩૪ |
૧૨૩૯ |
૨૦૧૪-૧૫ |
૫૧ |
૧૪૩૦ |
૧૫૯ |
૧૫૮૯ |
કુલ |
૧૭૭ |
૬૪૬૭ |
૬૦૫ |
૭૦૭૨ |
વિસ્તરણ કાર્યકરો નવી ટેકનોલોજી જાણે અને ખેડૂતો સુધી પહોંચાડે તે માટે રાજય બહારના પ્રેરણા પ્રવાસની જોગવાઇ છે.
નેશનલ કૃષિ વિસ્તરણ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ(મેનેજ) દ્વારા ખાસ કરીને આંતર શિક્ષણ સ્થિતિમાં જાહેર વિસ્તરણ કાર્યકર્તાઓ માટે શૈક્ષણિક વર્ષ ૨૦૦૭-૦૮ થી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાં કૃષિ વિસ્તરણ મેનેજમેન્ટનો અભ્યાસક્રમ શરૂ કર્યો છે. આ કાર્યક્રમ કૃષિ અને સહકાર, કૃષિ મંત્રાલય, સરકારી વિભાગ દ્વારા પ્રાયોજિત છે.
આ ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ માટે ઉમેદવારોની ઓળખ અને નિયત માપદંડ આત્મા દ્વારા પસંદ કરવામાં આવશે. પસંદ કરેલ ઉમેદવારોની અરજી રાજ્ય મધ્યવર્તી ઓફિસ દ્વારા મેનેજ, હૈદરાઅબાદ મોકલવામાં આવશે. આ ડિપ્લોમા પ્રોગ્રામ માટે પ્રવેશ વર્ષમાં એક વાર થાય છે.
કૃષિ વિસ્તરણ મેનેજમેન્ટ માં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા (PGDAEM) નાં ખર્ચને પહોંચી વળવા માટે રાજય વિસ્તરણ કાર્ય યોજના (SEWP) માં જોગવાઇ કરવામાં આવે છે. એનજીઓ અને ખાનગી ક્ષેત્રોમાં માટે ફી રૂ. ૧૫૦૦૦/- રહેશે.
સ્ત્રતો: આત્મા ડાયરેક્ટોરેટ એન્ડ સમેતિ, કૃષિ અને સહકાર વિભાગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 2/14/2020