સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયનો વિકલાંગો માટેનો વિભાગ શારીરિક ખોડ ખાંપણ ધરાવતા લોકોના સશક્તિકરણ માટે કામ કરે છે. 2001ની વસતિ ગણતરી અનુસાર દેશની કુલ વસતિમાં આ લોકોની સંખ્યા 2.19 કરોડ એટલે કે 2.13 ટકા હતી. તેમાં પ્રજ્ઞાચક્ષુ, બહેરા, મુંગા તથા માનસિક બીમારી ધરાવતા લોકોનો સમાવેશ થાય છે....વધુ માહિતી નીચે દર્શાવેલી માહિતી ઉપર ક્લિક કરો શારીરિક ખોડ-ખાંપણ ધરાવતા લોકો માટે સ્વૈચ્છિક પગલાંને પ્રોત્સાહન આપતી દીનદયાળ વિકલાંગ પુનઃવસન યોજના (સુધારેલી ડી ડી આર એસ યોજના) વિકલાંગો માટેની રાષ્ટ્રીય નીતિ વિકલાંગ વ્યક્તિને ખાનગી ક્ષેત્રમાં રોજગાર પૂરો પાડતી યોજના કાયદો, ન્યાય અને કંપની બાબતોનું મંત્રાલય માઈક્રો ક્રેડીટ યોજના -વિકલાંગ લાભાર્થી માટે જીએમએફ્ડીસીએલ એનએચએફ્ડીસી શૈક્ષણિક લોન યોજનાનું અરજીપત્રક રાષ્ટ્રીય વિકલાંગ નાણાં અને વિકાસ નિગમની યોજના હેઠળ સ્વરોજગારી માટે ધિરાણ મેળવવાનું અરજીપત્રક