ભારત સરકાર વિદેશ મંત્રાલય , નવી દિલ્લી દ્વારા ગુજરાત રાજયના વિસ્તારમાં વિદેશ રોજગાર માટે જવા ઈચ્છુક ઉમેદવારો વિવિધ ઠગ લે-ભાગું એજન્ટો નો ભોગ ના બને તે માટે વિદેશ રોજગાર માટે ની સેવાઓ આપતી સંસ્થાઓની યાદી Minister of External Affairs & Overseas Indian Affairs, India, New Delhi તરફ થી આપવામાં આવેલ માન્યતા ધરાવતા નો ધાયેલા સંસ્થાઓની યાદી website http://emigrate.gov.in પર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. વિદેશમાં કારકિર્દી બનાવવા ઈચ્છુક ઉમેદવારોએ નીચે મુજબ ની સાવચેતી રાખવા જીલ્લા રોજગાર કચેરી, અમદાવાદ દ્વારા જણાવવામાં આવે છે. વિદેશ જવા ઈચ્છુક રોજગાર વાચ્છુ ઉમેદવારો એ ધ્યાન માં રાખવા ની બાબતઃ " વિદેશ માં નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ ફક્ત વિદેશ મંત્રાલય દ્વારા નોધણી કરાવેલ ભરતી પેજન્ટોના ૧૫ યમથી જ જવું. લેભાગુ પેન ઠગ એજન્ટોથી દુર રહેવું , આપની છેતરામણી થવાની શકયતા છે. વિદેશ જતા સમયે કોઈપણ વ્યક્તિ દ્વારા આપવા માં આવતી કોઈ પણ પ્રકાર પકેટ લઇ ને જવી નહિ, જેથી આપ ફસાઈ નાં જાવ . જતા પહેલા જે કામ માટે જવા તે માટે નું સંપૂર્ણ પ્રશિક્ષણ / તાલીમ મેળવી ને જવું. વિદેશ માં જતા ની રાાથે જ ભારતીય દુતાવાસ નો સંપર્ક કરવોઆ, વધુ માહિતી માટે ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૧૧ ૩૦૯૦ ડાયલ કરો. એમ એક યાદીમાં મદદનીશ નિયામક રોજગાર અમદાવાદ ઓવરસીઝ એ પ્લોયમેન્ટ એન્ડ કેરિયર ઇન્ફોર્મેશન સેન્ટર, મેઘાણીનગર, દ્વારા જણાવવા માં આવ્યું છે. મદદનીશ નિયામક (રોજગાર) અમદાવાદ સ્ત્રોત: ગુજરાત જોબ