This audio Explains About blood deficiency લોહીની ઉણપ સામાન્ય કરતાં ઓછા રક્તકણો લાલ રક્ત કણોની સંખ્યા તથા ૧૦ ગ્રામ/ડીલ હીમોગ્લોબીન મદદથી માપી શકાય છે. એનીમીઆ કટ ઓફ ગુણ પુખ્ત વયનો પુરૂષ: ૧૩ ગ્રામ/ડીલ કરતાં ઓછું સગર્ભા હોય તેવી પુખ્ત મહીલા: ૧૨ ગ્રામ/ડીલ કરતાં ઓછું સગર્ભા મહીલા : ૧૧ ગ્રામ/ડીલ કરતાં ઓછું મહિનાંથી ૬ વર્ષની ઉંમર ધરાવતું બાળક: ૧૧ ગ્રામ/ડીલ વર્ષથી ૧૪ વર્ષ ઉંમર ધરાવતું બાળક: ૧૨ ગ્રામ/ડીલ કારણો ફોલીક એસિડની ઉણપ વિટામીન બી ૧૨ની ઉણપ આયર્નની ઉણપ ચોક્ક્સ રોગોને કારણે થતો રક્ત કણોનો વિનાશ, હેમોલિટીક એનીમીઆ અસ્થિમજ્જા સંબંધિત રોગ ઈજા અથવા રોગને કારણે વધુ પડતું લોહી ખોઈ દેવું અપૂરતા આહારને કારણે કુપોષણ સગર્ભા અવસ્થા દરમ્યાન અપૂરતો આહાર લેવો સ્ત્રીઓમાં વધુ પડતું માસિક આવવું ચિન્હો અને લક્ષણો થકાવટ છાતીમાં દુખાવો ટૂંકા શ્વાસ શરીર પરનાં સોજા ચામડી પર ફીક્કાશ સ્ત્રોત: indg પોર્ટલ ટિમ