કારણો:

દાંતની યોગ્ય સફાઈનો અભાવ

ખાવાની આદતો

ધુમ્રપાન

પાન મસાલા ખાવાથી

પેઢાંને ચેપ લાગવાથી

વિટામીન સી અને વિટામીન ડી ની ઉણપથી

દાંત અને જડબાંનો અસ્થિભંગ

કેલ્શિયમનું નીચું સ્તર

પીવાનાં પાણીમાં ફ્લોરાઈડની વધુ માત્રા

દાંતનું ઘસાવું

સાવચેતી:

દિવસમાં ઓછામાં ઓછું બે વાર બ્રશ કરવું – સવારે ઉઠતાંની સાથે અને રાત્રે સૂતાં પહેલાં

કંઈપણ ખાધા પછી મોંને પાણીનાં કોગળાં કરી ચોખ્ખું કરવું

યોગ્ય ટૂથપેસ્ટ વાપરવી

પોષણક્ષમ આહાર લેવો

ધુમ્રપાન તથા તમાકુનું સેવન ટાળવું

નિયમિત દંતચિકિત્સકની મુલાકાત લેવી