મેડલાઇફ ફાઉન્ડેશન વિષે ... મેડલાઇફ ફાઉન્ડેશન ના સ્થાપક સિનિયર સર્જનશ્રી ડો. શ્યામ શેઠ તે ફાટેલા હોઠ અને ફાટેલા તાળવા ના નિષ્ણાંત સર્જન છે. સંસ્થા ના મેડલાઇફ ફાઉન્ડેશન 2005 થી 5000 થી પણવધુ સફળ ઓપરેશન હાથ ધરવામાં આવેલ છે. જેમાં જન્મજાત ખોડખાંપણ ફાટેલા હોઠ અને ફાટેલા તાળવા ની સારવાર, મોઢાના કેન્સર પછી ની સારવાર, પાનમસાલા, તમાકુ,ગુટખા ખાવાથી મોઢા બંધ થયેલ હોય મોઢા ખોલવા ની સારવાર જડબુ ખુલતુ ના હોય તેની સારવાર, કાન, નાક વાંકુ-ચુંકુ હોય તેની સારવાર, મોલ રિમૂવર, મોઢા પર ના વધતી ચામડી ની સારવાર મેક્સિલોફેસિયલ જડબુ ફ્રેક્ચર ની સારવાર અમારી સંસ્થા મેડલાઇફ ફાઉન્ડેશન 2005 થી ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ત્રણ રાજ્યો માં દરમહિના 3 રવિવાર દિવસે કેમ્પ નું આયોજન કરીએ છીએ, જેમાં જન્મ જાત ખોડ ખાંપણ ફાટેલા હોઠ અને ફાટેલા તાળવા તપાસી અને ઓપરેશન માટે તારીખ આપીએ છે એક બાળક ને નવું જીવન મળે અને મોંઢા પર સ્મિત લાવીએ જે ખાવા પીવા બોલવા માં ખુશી ની લાગણી વ્યક્ત કરી શકે અને સુંદર જીવન ની એક પહેલ શરૂ કરે જેમાં સ્કૂલ જઈ શકે પરિવાર સાથે આનંદ થી રહી શકે તેમના મિત્ર અથવા બહાર થી પણ જવા માં અચકાય નહીં જેના કારણે આવા બાળક ને બોલવા માં તકલીફ પડતી હોય તે સારવાર પછી બાળક ખુબ સારી રીતે પણ બોલી શકે છે કેમ્પસ વિષે માહિતી બજરંગ ગ્રુપ ધારી સંદીપની વિદ્યાનિકેતન છાયા - પોરબંદર મેડલાઇફ ફાઉન્ડેશન 415, ઈસ્કોન સેન્ટર, ત્રિભોવનદાસ ભીમજી જ્વેલર્સ ની ઉપર શિવરંજની ક્રોસ રોડ, સેટેલાઇટ , અમદાવાદ: 380015 ફોન નં 079- 26925771, મોબાઈલ નં 8141911211 ગુજરાત વધુ માહિતી માટે લોગ ઓન કરો: www.spreadingsmile.org