કન્જંન્કટીવાઈટીસ એ એવી સ્થિતી છે કે જેમાં નેત્રાવરણ (આંખનાં ડોળા અને પોપચાને જોડનારી આંતરત્વચા) કે જે આંખનાં સફેદ ભાગને આવરી લેતી હોય છે તેમાં લાલાશ, બળતરાં અને ખંજવાળ આવે છે.
લક્ષણો

આંખનાં સફેદ ભાગમાં લાલાશ થાય છે

આંખમાં ખંજવાળ આવે છે

આંખમાંથી પાણી પડે છે

કારણો
નેત્રાવરણને ચેપ લગાડતી અથવા અસર કરતી કોઈપણ વસ્તુને કન્જંન્કટીવાઈટીસ કહે છે. ઉદાહરણ તરીકે વાઈરસ , બેક્ટેરીયા, એલર્જી , શુષ્ક આંખ વગેરે.