આ વાત કદીના ભુલાય હા,,, હા... હા.... હો..હો.હો.... આ વાત કદીના ભુલાય. સવારે ઉઠીને દાતણ કરાય દાતણ કર્યા પછી નાહવા જવાય ચોખ્ખા કપડા પહેરી નિશાળે જવાય આ વાત કદીના ભુલાય પચ પચ કરતા ખાણુ ના ખવાય ઘસ ઘસ કરતા પગના ઘસાય ઘટ ઘટ કરતા પાણી ના પીવાય આ વાત કદીના ભુલાય રસોડુ તો ચોખ્ખુ રખાય ઘરમા બાને મદદ કરાય પાણી લેવા ડોયો વપરાય આ વાત કદીના ભુલાય સ્ત્રોત: લોક શિક્ષણ કેન્દ્ર- પાણી અને સ્વચ્છતા ટીમ