પ્રસ્તાવના સંકલિત બાળ વિકાસ યોજના (આઈસીડીએસ) દાહોદ જિલ્લા માં હાલ કુલ -૧૯ ધટકોમાં અમલ માં છે. આ યોજના ના લાભાર્થી ૭ માસ થી ૬ વર્ષના બાળકો,સગર્ભા અને ધાત્રી માતાઓ તથા ૧૧ થી ૧૯ વર્ષની કિશોરીઓ છે. સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ નીચે મુજબ આંગણવાડી કેન્દ્રો કાર્યાન્વિત છે. અ.નં. ઘટકનું નામ કાર્યાન્વિત આંગણવાડીની સંખ્યા ૧ દાહોદ - ૧ ૧૫૦ ૨ દાહોદ - ૨ ૧૪૪ ૩ દાહોદ - ૩ ૧૩૩ ૪ દાહોદ - ૪ ૧૩૦ ૫ ગરબાડા - ૧ ૧૪૧ ૬ ગરબાડા - ૨ ૧૪૩ ૭ ઝાલોદ - ૧ ૧૫૮ ૮ ઝાલોદ - ૨ ૧૪૬ ૯ ઝાલોદ - ૩ ૧૫૦ ૧૦ ઝાલોદ - ૪ ૧૭૭ ૧૧ લીમખેડા - ૧ ૧૮૯ ૧૨ લીમખેડા - ૨ ૧૬૪ ૧૩ લીમખેડા - ૩ ૧૫૭ ૧૪ દેવગઢબારીઆ - ૧ ૧૮૫ ૧૫ દેવગઢબારીઆ - ૨ ૧૯૧ ૧૬ ધાનપુર -૧ ૧૨૫ ૧૭ ધાનપુર -૨ ૧૧૬ ૧૮ ફતેપુરા - ૧ ૧૪૪ ૧૯ ફતેપુરા - ૨ ૧૩૭ શાખાની કામગીરી દાહોદ જિલ્લામાં આઈ.સી.ડી.એસ યોજના હેઠળ ૧૯ ઘટકો કાર્યરત છે. તેમાં ૨૯૬૦ આંગણવાડી કાર્યરત છે. આંગણવાડી કેન્દ્રોમાં જન્મ થી ૬ વર્ષનાં બાળકો, સગર્ભા, ધાત્રી માતા, કિશોરીઓ સર્વે કરી નોંધણી કરવામાં આવેલ છે. લાભાર્થીઓને પૂરક પોષણ ૬ માસ, ૩ વર્ષનાં બાલભોગ ૩ થી ૬ વર્ષનાં બાળકોને સવારનો ગરમ નાસ્તો, સોમ, ગુરુ ફળ અને બપોરનો ગરમ નાસ્તો તથા ન્યુટ્રીકેન્ડી, સગર્ભા-ધાત્રીઓને, કિશોરીઓને પ્રીમીક્ષના પેકેટ ઘરે આપવામાં આવે છે. ૬ થી ૩ વર્ષનાં બાળકોને સવારમાં નિદર્શક અને ૩ થી ૬ વર્ષનાં બાળકોને કુપોષિત અને અતિ કુપોષિત થર્ડ મીલ આપવામાં આવે છે. સબલા યોજના હેઠળ ૧ સખી અને ૨ સહેલીને તાલીમ આપવામાં આવેલ છે. ૧૬ થી ૧૮ વર્ષની કિશોરીઓ કૌશલ્ય વર્ધન તાલીમ કેન્દ્ર દ્વારા જુદી જુદી વ્યવસાયીક તાલીમ આપવામાં આવી છે. આંગણવાડી તાલુકાવાર આંગણવાડીની માહીતી દાહોદ ઝાલોદ ધાનપુર દેવગઢ બારીયા ગરબાડા લીમખેડા ફતેપુરા સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ નીચે મુજબ આંગણવાડી કેન્દ્રો કાર્યાન્વિત છે અ.નં. ઘટકનું નામ કાર્યાન્વિત આંગણવાડીની સંખ્યા ૧ દાહોદ - ૧ ૧૫૦ ૨ દાહોદ - ૨ ૧૪૪ ૩ દાહોદ - ૩ ૧૩૩ ૪ દાહોદ - ૪ ૧૩૦ ૫ ગરબાડા - ૧ ૧૪૧ ૬ ગરબાડા - ૨ ૧૪૩ ૭ ઝાલોદ - ૧ ૧૫૮ ૮ ઝાલોદ - ૨ ૧૪૬ ૯ ઝાલોદ - ૩ ૧૫૦ ૧૦ ઝાલોદ - ૪ ૧૭૭ ૧૧ લીમખેડા - ૧ ૧૮૯ ૧૨ લીમખેડા - ૨ ૧૬૪ ૧૩ લીમખેડા - ૩ ૧૫૭ ૧૪ દેવગઢબારીઆ - ૧ ૧૮૫ ૧૫ દેવગઢબારીઆ - ૨ ૧૯૧ ૧૬ ધાનપુર -૧ ૧૨૫ ૧૭ ધાનપુર -૨ ૧૧૬ ૧૮ ફતેપુરા - ૧ ૧૪૪ ૧૯ ફતેપુરા - ૨ ૧૩૭ સ્ત્રોત :દાહોદ જીલ્લા પંચાયત, ગુજરાત સરકાર