પ્રસ્તાવના દાહોદ જિલ્લા મા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ની કચેરી- આયુર્વેદ શાખા ની શરૂઆત સરકારશ્રી ના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ ના ઠરાવ ક્રમાંકઃઅયદ-૧૦૨૦૦૭-ન.બા-૮/તા.૧૬-૪-૨૦૦૭ તથા નિયામકશ્રી , ભારતીય તબીબી અને હોમ્યોપથી પધ્ધતિ ની કચેરી ના કાર્યાલય આદેશ નં.મકમ-૧/ન.બાઇ/૧૨૯૯૫-૧૩૦૧૬ તા- ૨૧/૬/૨૦૦૭ મુજબ ગોધરા થી અલગ થઇ તા ૨૮-૦૬-૦૭ ના રોજ થી થયેલ છે. શાખાની કામગીરી જિલ્લામા આવેલ આયુર્વેદ દવાખાના, હોમ્યોપથી યુનિટ નુ નિયત્રંણ . આયુર્વેદ ,હોમ્યોપથી અને અન્ય ભારતીય ચિકીત્સા પધ્ધતિ વિષયક સેવાઓ આયેર્વેદ/ હોમ્યોપથી પધ્ધતિ ના નિદાન ચિકિત્સા કેમ્પ સમગ્ર જિલ્લા માં યોજવા. રાષ્ટ્રિય આરોગ્ય વિષયક કામગીરી માં આરોગ્ય શાખા સાથે સંકલન માં રહી કામગીરી કરવી. સ્ત્રોત :દાહોદ જીલ્લા પંચાયત, ગુજરાત સરકાર