આંખના તમામ રોગો, ચર્મરોગો, મેદોવૃધ્ધિ, પ્રમેહ, વધરાવળ, વ્રણ વગેરે માટે શ્રેષ્ઠ
યોજના
‘પુતના’ નામની હરડે બહેડાં અને આમળાંની સ્વચ્છ છાલનું સમાનભાગે મેળવેલું ચૂર્ણ ત્રિફળા કહેવાય છે.
સેવનવિધિ
રોજ રાત્રે કે સવારે ૧ગ્રામથી૧૦ગ્રામ સુધીની અનુકૂળ માત્રામાં પાણી સાથે કે મધ સાથે લેવું.
ઉપયોગ
આંખોના તમામ રોગોમાં રાત્રે ૧ ચમચી ફાકી જવું. અને તેનું પાણી કરી આંખે છાટવું. તથા તેનાં પાટા બાંધવાં.
મેદવૃધ્ધિ: રોજ સવારે રાત્રે ૧ – ૧ ચમચી ચૂર્ણ મધ અથવા પાણી સાથે લેતા રહેવું.
પ્રમેહ – ડાયાબિટીશના દર્દીએ રોજ સવારે બે ચમચી ચૂર્ણ મધ સાથે અથવા પાણી સાથે લેતાં રહેવું.
ચર્મરોગ – ખસ, ખરજવા, દાદર, ગૂમડાં, ખંજવાળ વગેરે ચામડીના રોગોમાં રોજ સવારે રાત્રે ૧-૧ ચમચી ચૂર્ણ પાણીમાં લેવું અને ત્રિફળાનો ઉકાળો કરી ધોવું.
વ્રણ – સવારે –રાત્રે –ચૂર્ણ ફાંકવું અને વ્રણ ધોવું.
મુખપાક – ત્રિફળાનાં પાણીથી કોગળા કરવાં. અને રાત્રે ચમચી ચૂર્ણ ફાકવું.
વધરાવળ – સવારે ૧ ચમચી ચૂર્ણ ગોમૂત્ર સાથે પીવું. અને ગૂગળના પાણીમાં ત્રિફળા ગરમ કરી લેપ કરવો.
ઉપદંશ – ચાંદી – ત્રિફળાનું ચૂર્ણ બાળીને રાખ કરવી,તે રાખ મધ સાથે લગાડતાં રહેવું તથા સવારે ત્રિફળા ફાકવું.
કબજિયાત – રાત્રે ત્રિફળાનું ચૂર્ણ ફાંકવું.
નોંધ – રસાયન, ચક્ષુષ્ય, કાન્તિવર્ધક, પાચક, રેચક તથા રક્તશોધક ગુણ હોવાથી જીવનભર ત્રિફળાનું સેવન કરતા રહેવાથી લાભ જ થતો હોય છે. અતિ કૃશ માણસે કાયમ ત્રિફળા ન લેવી.
વધુ માહિતી માટે
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
અમદાવાદ
ફોન : +91-79-400 80844; મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ)
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://www.jsdl.in/DT-1111QEBKV7
નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે
Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR
Like on https://www.facebook.com/askayurveda
Follow on https://www.twitter.com/atharvaherbal
આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://www.lifecareayurveda.com
http://www.qa.lifecareayurveda.com
http://www.hindi.lifecareayurveda.com
http://www.qa.hindi.lifecareayurveda.com
http://www.gujarati.lifecareayurveda.com
http://www.qa.gujarati.lifecareayurveda.com