આખો દીવસ સુસ્તી રહેતી હોય તો રોજ સવારે નાહવાના પાણીમાં ચપટી મીઠું નાખ્યા બાદ સ્નાન કરવું. મીઠું શરીરમાં રુધીરના પ્રવાહનો વેગ વધારવાની શક્તી ધરાવે છે. જેના કારણે સ્ફુર્તી અનુભવાય છે. પરંતુ હાઈ બ્લડપ્રેશર હોય તો આ પ્રયોગ ન કરવો ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે. સ્ત્રોત: ગાંડાભાઈ વલ્લભ બ્લોગ