ઉદ્દેશો વિધિમાન અભ્યાસક્રમ અને પાઠ્યક્રમની સમીક્ષા કરવી. અભ્યાસક્રમની સુધારણા અને નવરચના. નિર્દિષ્ટ સ્થાનિક બોલી અનુસાર સ્થાનિક અભ્યાસક્રમ વિકસાવવો. સંબંધિત અભ્યાસક્રમના એકમો નક્કી કરવા. વિવિધ તબક્કે વિદ્યાર્થીઓના મૂલ્યાંકનની ટેકનિકો વિકસાવવી. સહઅભ્યાસ સાહિત્ય અને સાધનો તૈયાર કરવા અને વિકસાવવા. સુધારેલા અધ્યયન – અધ્યાપન સાહિત્ય (TLM) તૈયાર કરીને તેના ઉપયોગ માટે માર્ગદર્શન પુરૂં પાડવું. પ્રશ્નબેન્ક, પ્રશ્નપત્ર અને ઉપાયાત્મક અધ્યાપનના નિર્માણ જેવા કાર્યક્રમો પર કાર્યશાળાઓનું આયોજન. સંબંધિત અભ્યાસક્રમમાં નવતર અભિગમ, પદ્ધતિઓ, ટેકનિકો અને સામાજિક પરિવર્તનની અસરોનો સમાવેશ કરવો. કામગીરીના વિશિષ્ટ પાસા કાર્યશાળાના આયોજન અને વ્યૂહ જૂથ રચના સમુહકાર્ય ખુલ્લા મંચમાં સમૂહકાર્યનુ’ નિર્દશન સામૂહિક ચર્ચા અને સુધારણા પુનઃ લેખન આખરી મુસદો મંજુરી માટે આખરી મુસદો કોરકમિટિ સમક્ષ મૂકવો. યોગ્ય વિચારણા કર્યા પછી આખરી મુસદાને પઠ્યપુસ્તક મંડળને મંજૂર થયેલો મુસદો મોકલી આપવો. આખરી થયેલા આવા પાઠ્યપુસ્તકોને આપેલી મંજુરી શૈક્ષણિક સંસ્થાઓમાં અમલીકરણના તબક્કા. અજમાયશ અજમાયશી ધોરણે કેટલાક નિર્દિષ્ટ વિસ્તારોની શાળાઓમાં અમલીકરણ. સ્ટેટ રિસોર્સ ગ્રુપના લેખકો અને સભ્યોની ટીમ દ્વારા દેખરેખ શિક્ષકો, વાલીઓ, અધ્યેતાઓ અને સ્થનિક સમુદાય તરફથી મળેલી પ્રતિયુનિટ (feedback) ના આધારે જરૂરી ફેરફારનો સમાવેશ કરવો. શાળાઓમાં રાજ્યવ્યાપી અમલીકરણ. નાણાંકીય સહાય રાજય સરકાર એમ.એચ.આર.ડી. (નવી દિલ્હી) યુનિસેફ, ગાંધીનગર બીન સરકારી સંસ્થા પૂરા કરેલા કામો ધોરણ ૧ થી ૭ ના ક્ષમતા આધારિત અભ્યાસક્રમનું પુનઃ નવીકરણ અને પુનઃરચના. સી.પી.એડ : પ્રથમ અને દ્વિતીય વર્ષ માટેના ક્ષમતા આધારિત અભ્યાઃસક્રમોની પુનઃરચના. સી.પી.એઙ : ચિત્ર, સંગીત, શારીરિક શિક્ષણ અને કોમ્યુા અ ટર માટેના અભ્યાચસક્રમોનું નિર્માણ. પીટીસી : પ્રથમ અને દ્વિતીય વર્ષના અભ્યાદસક્રમનું આખરીકરણ. મૂલ્યાંકન દરેક જિલ્લામાં મૂલ્યાંકન. સ્ટેટ રિસોર્સ ગ્રુપ – શિક્ષણશાસ્ત્ર દ્વારા મૂલ્યાંકન. મૂલ્યાંકન પદ્ધતિને સંરચના. મૂલ્યાંકન પર જીવન શીક્ષણનો વિશેષાંક. બ્લુ પ્રિન્ટ સંરચના પી.ટી.સી પ્રથમ વષૅં પી.ટી.સી બીજુ વષૅં - 1 પી.ટી.સી બીજુ વષૅં – 2 સુધારેલો અભ્યાસક્રમ પ્રાથમિક બુનિયાદી અધ્યાપન મંદિર (પી.ટી.સી.) શારીરિક શિક્ષણ પ્રમાણપત્ર (સી. પી. એઙ) પુનર્ગઠતિ અભ્યાસક્રમ રમતોત્સવ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે દર વર્ષે શાળા, CRC, BRC, જિલ્લા, ઝોન અને રાજ્ય કક્ષાએ રમતોત્સવ યોજવો જોઇએ પી.ટી.સી. કોલેજના તાલીમાર્થીઓ અને વ્યાસખ્યાતાઓ માટે દર વર્ષે ઝોન અને રાજ્ય કક્ષાએ રમતોત્સવ યોજવો જોઇએ સી.પી. એફ. અને ડી.પી.એફ. કોલેજના તાલીમાર્થીઓ અને વ્યાસખ્યાતાઓ માટે રાજ્યકક્ષાએ રમતોત્સવ યોજવો જોઇએ સ્ત્રોત: ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર