ઇન્ડોR જર્મન ટુલરૂમ નામની સંસ્થાપ અમદાવાદમાં વટવા GIDC ખાતે આવેલ છે. ભારત સરકારની Ministry of Small Scale Industry અંતર્ગત ચાલતી આ સંસ્થા ISO 9001-2000 સર્ટિફાઇડ ટ્રેનિંગ સેન્ટtર છે. આ સંસ્થાઅના પ્રોફેશનલ અભ્યાSસક્રમોની Industry માં ડિમાન્ડસ સારી છે. Indo-German Tool Room IGTR ખાતે ઉપલબ્ધં અભ્યાાસક્રમો જોઇએ. ક્રમ કોર્સ સમયગાળો આવશ્યક લાયકાત ૧ પોસ્ટ ડિપ્લોમાં ઇન CAD/CAM એક વર્ષ ડિગ્રી/ડિપ્લોમાં (મિકેનિકલ/ પ્રોડકશન / પ્લાસ્ટિકસ ઓટો / ટુલ એન્૯ ડાઇમેકર (DPMT) ૨ માસ્ટર ઓફ Cad ૬ મહિન (પાર્ટ ટાઇમ) ડિગ્રી/ડિપ્લોમાં (મિકેનિકલ/ પ્રોડકશન / પ્લાસ્ટિકસ ઓટો / ટુલ એન્૯ ડાઇમેકર (DPMT) ૩ માસ્ટર ઓફ CAM & CNC ટેકનોલોજી ૬ મહિના ડિગ્રી/ડિપ્લોમાં (મિકેનિકલ/ પ્રોડકશન / પ્લાસ્ટિકસ ઓટો / ટુલ એન્૯ ડાઇમેકર (DPMT) અથવા ITI (મશિનિસ્ટ / ટર્નર/ફીટર T & D મેકર) બે વર્ષના અનુભવ સાથે ૪ સર્ટિફીકેટ ઇન CNC માશિનિસ્ટ ૩ મહિના ITI (મશિનિસ્ટ / ટર્નર/ફીટર T & D મેકર) ડિપ્લોમાં (મિકેનિકલ/ પ્રોડકશન / પ્લાસ્ટિકસ ઓટો / ટુલ એન્૯ ડાઇમેકર (DPMT) ૫ ડિપ્લોમાં ઇન ટુલરૂમ એન્૯ ડાઇમેકિંગ (DMT) ૪ વર્ષ ધો ૧૦ પાસ ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન ૬૦ ટકા વય ૧૫ થી ૧૯ વર્ષ ૬ સર્ટિફીકેટ ઇન ટુલ એન્૯ ડાઇમેકિંગ (CMT) બે વર્ષ એસ.એસ.સી. પાસ ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી ૫૦% ૭ CAD ઇન્ટિગ્રેટેડ કોર્સ ઓન ઇન્જેકશન મોલ્ડિંગ ડિઝાઇન ૬ મહિના (પાર્ટ ટાઇમ) ડિગ્રી/ડિપ્લોમાં (મિકેનિકલ/ પ્રોડકશન / પ્લાસ્ટિકસ ઓટો / ટુલ એન્૯ ડાઇમેકર (DPMT) ૮ પોસ્ટ ડિપ્લોમાં ઇન ટુલ ડિઝાઇન & CAD / CAM એક વર્ષ ડિગ્રી/ડિપ્લોમાં (મિકેનિકલ/ પ્રોડકશન / પ્લાસ્ટિકસ ઓટો / ટુલ એન્૯ ડાઇમેકર (DPMT) સ્ત્રોત : શિક્ષણ વિભાગ