૧૯૯૮ થી ૨૦૧૨ સુધી માં ૧,૩૨,૯૮૩ વિધ્યાસહાયકોની ભરતી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં કરવામાં આવેલ છે.જે પૈકી ૮૫,૧૯૪ થી વધુ વિધ્યાસહાયકોને નિયમિત પગાર ધોરણમાં સમાવવામાં આવેલા છે.સને ૨૦૧૦-૧૧ માં કુલ ૧૦૦૦૦ વિધ્યાસહાયકોની નિમણુક કરેલ છે.જેની વર્ષવાર વિગતો નીચે મુજબ છે. વિધ્યાસહાયકોની ભરતી ક્રમ વર્ષ વિધ્યાસહાયકોની કરવામાં આવેલ ભરતી ૧ ૧૯૯૮-૧૯૯૯ ૧૫૪૦૪ ૨ ૧૯૯૯-૨૦૦૦ ૨૦૭૫૬ ૩ ૨૦૦૦-૨૦૦૧ ૧૩૧૮૧ ૪ ૨૦૦૧-૨૦૦૨ ૬૯૦૦ ૫ ૨૦૦૨-૨૦૦૩ ૬૫૯૧ ૬ ૨૦૦૩-૨૦૦૪ ૩૮૪૮ ૭ ૨૦૦૪-૨૦૦૫ ૧૫૪૬૮ ૮ ૨૦૦૫-૨૦૦૬ ૦૦ ૯ ૨૦૦૬-૨૦૦૭ ૧૨૬૯૧ ૧૦ ૨૦૦૭-૨૦૦૮ ૦૦ ૧૧ ૨૦૦૮-૨૦૦૯ ૧૦૨૨૫ ૧૨ ૨૦૦૯-૨૦૧૦ ૬૨૯૪ ૧૩ ૨૦૧૦-૨૦૧૧ ૧૦૦૦૦ ૧૪ ૨૦૧૧-૨૦૧૨ ૧૧૬૨૫ કુલ ૧,૩૨,૯૮૩ સ્ત્રોત : શિક્ષણ વિભાગ.