યોજનાનો ઉદ્દેશ આદિજાતિના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તેમજ શહેરી વિસ્તારના વિદ્યાથીઓની સમકક્ષ થાય તેમજ દરેક ક્ષેત્રે હરીફાઇ કરી શકે તે માટે ધોરણ ૬ થી ધોરણ ૧૨ સુધીનું શિક્ષણ વિના મૂલ્ય આપવાની યોજના. પાત્રતાના ધોરણો જી.એસ.ટી.ઈ.એસ દ્વારા પ્રવેશ પરીક્ષામાં મેરીટમાં આવેલ વિદ્યાથીં/વિદ્યાર્થીની અનુસૂચિત જનજાતિના હોવા જોઇએ. તેની ઉંમર પ્રવેશ સમયે વધુમાં વર્ષની હોવી જોઇએ. વિદ્યાથીં/વિદ્યાથીંની ફકત સરકારી શાળા/આશ્રમ શાળા અથવા માન્ય ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં (શિક્ષણ વિભાગની યાદી ધોરણ-પ માં અભ્યાસ કરતા હોવા જોઇએ અને પ્રવેશ મેળવતી વખતે ધોરણ-પ પાસ કરેલ હોવું જોઇએ. આવકનું ધોરણ: કોઇ આવક મર્યાદા નક્કી કરવમાં આવેલ નથી. યોજનાના ફાયદા/સહાય ધોરણ ૬ થી ૧૨ સુધી વિના ણ, ગણવેશ, પુસ્તકો, રહેઠાણ અને ભોજનની સુવિધા સાથે વોકેશ મ, રમત ગમત, કલબ પ્રવૃત્તિઓ, કોમ્પયુટર શિક્ષણ આપવામાં આવે છે. પ્રક્રિયા જી.એસ. લેવામાં આવતી પ્રવેશ પરિક્ષામાં ઇ.ટી.એસ. મેરીટમાં આવ્યા બાદશાળામાં પ્રવેશ મેળવી શકાય છે. અમલીકરણ કરતી કચેરી/એજન્સી/સંસ્થા ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી. સ્ત્રોત: મારુ ગુજરાત બ્લોગ