NIOS ના અભ્યાસક્રમો ઓપન બેઝીક એજ્યુકેશન (OBE) પ્રોગ્રામના ૩ સ્તરના અભ્યાસક્રમ ઓપન બેઝીક એજ્યુકેશન (OBE) પ્રોગ્રામ,જેમાં નીચેના ૩ સ્તરના અભ્યાસક્રમનો સમાવેશ થાય છે. OBE ‘A’ લેવલ અભ્યાસક્રમ-વર્ગ ૩ના સમકક્ષ OBE ‘B’ લેવલ અભ્યાસક્રમ-વર્ગ ૫ના સમકક્ષ OBE ‘C’ લેવલ અભ્યાસક્રમ-વર્ગ ૮ના સમકક્ષ અન્ય માધ્યમિક અભ્યાસક્રમ - વર્ગ ૧0ના સમકક્ષ વરિષ્ઠ માધ્યમિક અભ્યાસક્રમ - વર્ગ ૧૨ના સમકક્ષ વ્યવસાયિક શિક્ષણ અભ્યાસક્રમ જીવન સંવર્ધનના અભ્યાસક્રમ માધ્યમિક અભ્યાસક્રમો હિન્દી (201) ઈંગ્લીશ (202) સંસ્કૃત (209) અરબી (235) ગણિત (211) વિજ્ઞાન અને ટેકનોલોજી (212) સામાજિક વિજ્ઞાન (213) અર્થશાસ્ત્ર (214) વ્યાપાર સ્ટડીઝ (215) હોમ સાયન્સ (216) મનોવિજ્ઞાન (222) ભારતીય સંસ્કૃતિ અને વારસો (223) એકાઉન્ટન્સી (224) પેઈન્ટીંગ (225) ડેટા એન્ટ્રી ઓપરેશન્સ (229) ઉચ્ચતર માધ્યમિક અભ્યાસક્રમો હિન્દી (301) ઇંગ્લિશ (302) બંગાળી (303) ઉર્દુ (306) સંસ્કૃત (309) ગણિત (311) ફિઝિક્સ (312) રસાયણશાસ્ત્ર (313) જીવશાસ્ત્ર (314) ઇતિહાસ (315) ભૂગોળ (316) રાજકીય વિજ્ઞાન (317) અર્થશાસ્ત્ર (318) બિઝનેસ સ્ટડીઝ (319) એકાઉન્ટન્સી (320) હોમ સાયન્સ (321) મનોવિજ્ઞાન (328) કમ્પ્યુટર સાયન્સ (330) સમાજશાસ્ત્ર (331) પેઈન્ટીંગ (332) માસ કોમ્યુનિકેશન (335) ડેટા એન્ટ્રી ઓપરેશન્સ (336) પર્યાવરણીય વિજ્ઞાન (333) કાયદાનો પરિચય (338) લાઇબ્રેરી એન્ડ ઇન્ફર્મેશન સાયન્સ (339) વોકેશનલ એજ્યુકેશન પ્રોગ્રામ હેઠળ આપવામાં આવતા ઓનલાઈન અભ્યાસક્રમો ઈ-ટાઈપરાઈટીંગ ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજી વેબ ડીઝાઇનીંગ ડિપ્લોમા ઇન મોડર્ન સેક્રેટરિયલ પ્રેક્ટિસ સર્ટીફીકેટ ઇન કમ્પ્યુટર એપ્લિકેશન મૂળભૂત કમ્પ્યુટિંગ કુશળતા કમ્પ્યુટર અને ઓફિસ કાર્યક્રમો સેક્રેટરિયલ પ્રયાસો (હિન્દી) ડિપ્લોમા ઇન ઇન્સ્યોરન્સ સર્વિસીસ (ઇંગલિશ)(456-460) બાંધકામ દેખરેખ (સિવિલ)