વિસ્તાર ૧,૯૬,૦૨૪ ચોરસ કિ.મી. જનસંખ્યા ૬૦,૩૮૩,૬૨૮ રાજધાની ગાંધીનગર મુખ્ય ભાષા ગુજરાતી અન્ય ભાષા અંગ્રેજી, હિન્દી તેમજ અન્ય ભારતીય ભાષા સાક્ષરતા દર ૭૯.૩૧ % સરેરાશ વરસાદ ૯૩.૨ સે.મી. તાપમાન ઉનાળામાં (માર્ચ થી મે): લઘુતમ ૨૫ ડિગ્રીથી મહત્તમ ૪૫ ડિગ્રી શિયાળામાં (ફેબ્રુઆરી થી નવેમ્બર):લઘુતમ ૧૫ ડિગ્રીથી મહત્તમ ૩૫ ડિગ્રી સ્ત્રોત: ગુજરાત સરકાર