પ્રથમ મહિલા શાસક – રઝીયા સુલતાના (૧૨૩૬) પ્રથમ મહિલા યુદ્ધમાં લડનાર – રાની લક્ષ્મીબાઈ (૧૮૫૭) પ્રથમ મહિલા સ્નાતક – વિદ્યાગૌરી(ગુજરાત) (૧૯૦૪) પ્રથમ મહિલા રાજ્ય પ્રધાન – વિજયા લક્ષ્મી પંડિત (૧૯૩૭) પ્રથમ મહિલા લશ્કરી અધિકારી – નીલા કૌશિક પંડિત પ્રથમ મહિલા સ્ટંટક્વીન – નાદિયા (૧૯૪૫) પ્રથમ મહિલા રાજ્યપાલ – સરોજીની નાયડુ (૧૯૪૭) પ્રથમ મહિલા કેન્દ્રીય પ્રધાન – રાજકુમારી અમૃત કૌર (૧૯૫૨) પ્રથમ મહિલા સંયુક્ત.રાષ્ટ્રીય.સંઘ સામાન્ય. સભાના પ્રમુખ – વિજયા લક્ષ્મી પંડિત (૧૯૫૩) પ્રથમ મહિલા ઈંગ્લીશ ખાડી તરનાર – આરતી સહા (૧૯૫૯) પ્રથમ મહિલા વિશ્વ સુંદરી – રીતા ફરીયા (૧૯૬૨) પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન – સુચિતા કૃપલાની (૧૯૬૩) પ્રથમ મહિલાવડાપ્રધાન – ઇન્દીરા ગાંધી (૧૯૬૬) પ્રથમ મહિલા દાદા સાહેબ ફાળકે અવાર્ડ – દેવિકારાની શેરકી (૧૯૬૯) પ્રથમ મહિલા નોબેલ પારિતોષિક – મધર ટેરેસા (૧૯૭૯) પ્રથમ મહિલા એવરેસ્ટ વિજેતા – બચેન્દ્રી પાલ (૧૯૮૪) પ્રથમ મહિલા સાહિત્ય અકાદમી – કુંદનિકા કાપડિયા (૧૯૮૫) પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ સુપ્રીમ કોર્ટ મીર – સાહેબ ફાતિમાબીબી (૧૯૮૯) પ્રથમ મહિલા આઈ.પી.એસ. – કિરણ બેદી (૧૯૭૨) પ્રથમ મહિલા વિશ્વ ગુર્જરી એવોર્ડ – આશા પારેખ (૧૯૯૦) પ્રથમ મહિલા બેરિસ્ટર – કર્નેલીયા સોરાબજી (૧૯૯૦) પ્રથમ મહિલા પ્રેસ ફોટોગ્રાફર – હોમાઈ વ્યારાવાલા પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ (હિમાચલ પ્રદેશ) – લીલા શેઠ (૧૯૯૧) પ્રથમ મહિલા રેલ્વે ડ્રાઈવર – સુરેખા યાદવ (૧૯૯૨) પ્રથમ મહિલા બસ ડ્રાઈવર – વસંથકુમારી (૧૯૯૨) પ્રથમ મહિલા સ્ટોક એક્ષ્ચન્જ પ્રમુખ – ઓમાના અબ્રાહમ (૧૯૯૨) પ્રથમ મહિલા પાયલટ – દુર્બા બેનરજી (૧૯૯૩) પ્રથમ મહિલારેલ્વે સ્ટેશન માસ્તર – રીન્કુસીન્હા રોય (૧૯૯૪) પ્રથમ મહિલા ફ્રેંચ ઓપન બેડમિન્ટન વિજેતા – અપર્ણા પોપટ (૧૯૯૪) પ્રથમ મહિલા મિસ યુનિવર્સ – સુસ્મિતા સેન (૧૯૯૪) પ્રથમ મહિલા પ્રાણી મિત્ર એવોર્ડ – મેનકા ગાંધી (૧૯૯૬) પ્રથમ મહિલા અવકાશ યાત્રી – કલ્પના ચાવલા (૧૯૯૭) પ્રથમ મહિલા ઓલમ્પિકમાં ચંદ્રક વિજેતા – મલ્લેશ્વરી (૨૦૦૦) પ્રથમ મહિલા મરણોતર અશોકચક્ર – કમલેશ કુમારી (૨૦૦૧) પ્રથમ મહિલા શતરંજ ગ્રાન્ડ માસ્ટર વિજેતા – વિજય લક્ષ્મી પ્રથમ મહિલા વાયુસેનામાં પાયલટ – હરિતા કૌર દેઓલ પ્રથમ મહિલા મેયર(મુંબઈ) – સુલોચના મોદી પ્રથમ મહિલા આઈ.એ.એસ. અન્ન – જ્યોર્જ પ્રથમ મહિલા લોકસભાના સભ્ય રાધાજી – સુબ્રમણ્યમ પ્રથમ મહિલા રાજ્યસભાના સભ્ય – નરગીસ દત્ત પ્રથમ મહિલા રાજદુત વિજયા લક્ષ્મી – પંડિત પ્રથમ મહિલા ઈજનેર – લલિતા સુબ્બારાવ પ્રથમ મહિલા ડોક્ટર – આનંદી ગોપાલા, પશ્ચિમ બંગાળાના હતા. સ્ત્રોત : હસમુખ.બી.પટેલ, શેઠ.સી.એમ.હાઇસ્કૂલ ગાંધીનગર સેકટર – 23 ઘ-6 ,e-mail – hasmuk1969@gmail.com,ફોન – 9724667212