મમતા દિવસ (ગ્રામ આરોગ્ય, પોષણ અને સ્વચ્છતા દિવસ) મમતા મુલાકાત (પ્રસૂતિ બાદની ગૃહ મુલાકાત) મમતા સંદર્ભ (સંદર્ભ સેવા) મમતા નોંઘ ((નોંઘ પત્રક અને અહેવાલ) હેતુ: ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય અને પોષણને લગતી અટકાયતી તથા પ્રોત્સાહન સેવાઓ ઉપલબ્ઘ કરાવવી. આઇસીડીએસ અને આરોગ્ય વિભાગના સંકલનથી સેવાઓને કાર્યાન્વિત કરવી. ઉદેૃશ: સંકલિત આરોગ્ય અને પોષણને લગતી સેવાઓની પહોંચ, ઉપલબ્ઘતા અને ઉપયોગિતા વઘારવી. સ્ત્રોત: મહિલા અને બાળ વિકાસ વિભાગ