કલમ - ૬૬ કલમ - 66 કોમ્પ્યુટર સિસ્ટમ્સ હેકિંગ, ડેટા ફેરફાર સજા : 3 વર્ષ કેદ અથવા 5,00,000 રૂપિયા દંડ કલમ – 66 બી કલમ – 66 B કોઈ વ્યક્તિ કમ્પ્યુટર સ્રોત અથવા સંચાર સાધન જે ચોરી કરવામાં આવેલ હોય તે મેળવે અથવા જાળવી રાખે સજા : 3 વર્ષ કેદ અથવા 1,00,000 રૂપિયા દંડ કલમ – ૬૬ સી કલમ – 66 C કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિ નો પાસવર્ડ, ડિજિટલ હસ્તાક્ષર અથવા અન્ય યુનિક આઇડેન્ટિફિકેશનનો ઉપયોગ કરે સજા : 3 વર્ષ કેદ અથવા 1,00,000 રૂપિયા દંડ કલમ – 66 ડી કલમ – 66 D કોઈ વ્યક્તિ એક કોમ્પ્યુટર સંસાધન અથવા કમ્યુનિકેશન સાધનની મદદથી કોઈને છેતરે સજા : 3 વર્ષ કેદ અથવા 1,00,000 રૂપિયા દંડ કલમ – 66 ઈ કલમ – 66 E કોઈ વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિની છબીઓ તેના / તેણીના સંમતિ અથવા જ્ઞાન વિના મેળવે છે, અને પ્રસારણ અથવા પ્રકાશિત કરે સજા : 3 વર્ષ કેદ અથવા 2,00,000 રૂપિયા દંડ કલમ – 66 એફ કલમ – 66 F સાયબર આતંકવાદ ભારતની એકતા, અખંડિતતા, સાર્વભૌમત્વને નુકશાન કરવાના હેતુ સાથે ધમકી આપે અથવા સુરક્ષાને નુકશાનકર્તા કૃત્ય આદરે સજા : આજીવન કેદ કલમ – ૬૭ કલમ – 67 અશ્લીલ માહિતી ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પ્રકાશિત કરવી સજા : 5 વર્ષ કેદ અથવા 10,00,000 રૂપિયા દંડ કલમ – 67 એ કલમ – 67 A કોઈ વ્યક્તિ જાતીય કૃત્ય અથવા આચરણ ધરાવતી છબીઓ પ્રકાશિત અથવા પ્રસારણ કરે સજા : 7 વર્ષ કેદ અથવા 10,00,000 રૂપિયા દંડ કલમ – 67 બી કલમ – 67 B બાળ પોર્ન પ્રકાશન અથવા બાળકો ની અશ્લીલ માહિતી ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પ્રકાશિત કરવી સજા : 5 વર્ષ કેદ અથવા 10,00,000 રૂપિયા દંડ સ્ત્રોત ચૈતન્ય લીમ્બાચીયા બ્લોગ