ઇ-પાઠશાલા વિશેની માહિતી ઇ પાઠશાલા એપલીકેશન E-Pathshala App. ડિઝીટલ ઇન્ડિયા પ્રોજેક્ટના ભાગરૂપે તાજેતરમાં ૭ નવેમ્બરના રોજ કેન્દ્રીય માનવ સસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની એ ઇ-પાઠશાલા મોબાઇલ એપલીકેશન/પોર્ટલનો શુભારંભ કરેલ છે.આ એપલીકેશન ડાઉનલોડ કરીને આપ ધો.૧ થી ૧૨ સુધીની NCERT ની બુક્સ ડાઉનલોડ કરી શક્શો તેમજ શૈક્ષણિક સામગ્રીનો ઉપયોગ કરી શક્શો.અંગ્રેજી અને હિન્દી ભાષામાં ઉપલબ્ધ છે. ePathshala મોબાઇલ એપ્લિકેશન્સ ઇ પાઠશાલા એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો સ્ત્રોત ઈ-પાઠશાલા