અખિલ ભારત શાળાકીય રમત મહામંડળ યોજીત શાળાકીય રમતોની જુદા જુદા ગ્રુપની રાજયકક્ષા અને જિલ્લા કક્ષાએ સ્પર્ધા યોજવામા આવે છે. કબડી, ખોખો, વોલીબોલ, એથ્લેટિકસ જેવી રમતો વોર્ડ કે તાલુકા કક્ષાએ પણ યોજાય છે. આ યોજનામાં રુ. ૫૪ લાખની જોગવાઇ કરવામાં આવી છે. તથા ૨૫૮૪૪૩ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ.