આદિજાતિના ૧૪ થી ૩પ વર્ષના ૧૦૦ યુવક-યુવતીઓ માટે ૧૦ દિવસનો ખડક ચઢાણ બેઝીક તાલીમ કોર્સ પર્વતારોહણ તાલીમ સંસ્થા માઉન્ટ આબુ / જુનાગઢ કેન્દ્ર ખાતે યોજવામાં આવે છે. સને-ર૦૧ર-ર૦૧૩માં રૂા.૨.૫૦ લાખ જેટલી જોગવાઇ કરવામાં આવેલ છે. તથા આ યોજનાનો ૧૦૦ લાભાર્થીઓ લાભ લેશે. સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ.