રાજ્યની સ્પોર્ટસ હોસ્ટેલોમાં પ્રવેશ આપવા સંબંધી આદિજાતિ એવા ૧૧ જિલ્લાઓમાં આદિજાતિ પ્રતિભાશોધ કસોટીઓ યોજવામાં આવે છે. આ કસોટીઓ અંતર્ગત તાલુકાકક્ષાના સેમિનાર/ જિલ્લાકક્ષાની કસોટીઓ અને રાજ્યકક્ષાનું (એસેસમેન્ટ) કોચીંગ કેમ્પ યોજવામાં આવે છે સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ.