ગીરનાર પર્વત પર બનાવેલ અંદાજે ૯૯૯૯ પગથિયા પૈકી પપ૦૦ પગથિયા ઉપર આરોહણ-અવરોહણની રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધા યોજવામાં આવે છે. જીવન સટાસટની આ સ્પર્ધાનું જૂનાગઢ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવે છે. ભાગ લેનાર સ્પર્ધકોને નિવાસ, ભોજન, ઇનામની રોકડ રકમ તથા પ્રવાસ ખર્ચ રાજ્ય સરકારશ્રી દ્વારા ચુકવવામાં આવે છે. સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ.