ભવાઈની શરૂઆત કોણે, ક્યારે કરી હતી ? - બ્રાહ્મણ અસાઈતે પંદરમી સદીમાં લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? : ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે ? : બાપુસાહેબ ગાયકવાડ રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે ? : બાળ સાહિત્ય રસિકલાલ પરીખનું ‘શર્વિલક’ નાટક કયા સંસ્કૃત નાટકને આધારે રચાયું છે? : મૃચ્છકટિકમ્ અખાએ અમદાવાદ આવીને કયાં વસવાટ કર્યો હતો? : દેસાઈની પોળ ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્યસંગ્રહનું સંપાદન કોણે કર્યું? : દલપતરામ ગુજરાતી કવિતા ક્ષેત્રે મૂળ ઈટાલીના સોનેટનો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ મનાય છે ? : બળવંતરાય ક. ઠાકોર ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદ કયાં અને કયારે યોજાઇ હતી? : અમદાવાદ-૧૯૦૫ જરાતી ભાષાલેખન અને ગુજરાતી રૂપરચના કયા શતાયુ સાહિત્યકારનો બહુમૂલ્ય ફાળો છે? : કેશવરામ કાશીરામ શાસ્ત્રી (કે. કા. શાસ્ત્રી) ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે? : બળવંતરાય ક. ઠાકોર ગમ ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું છે? : કવિ ન્હાનાલાલ શ્રીરંગ અવધૂત મહારાજનો સુપ્રસિદ્ધ ગ્રંથ કયો છે? : શ્રી ગુરુલીલામૃત કવિ નાકરનું વતન કયું હતું? : વડોદરા રમણલાલ વ. દેસાઈનો જન્મ કયાં થયો હતો ? : શિનોર ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન-સંશોધન માટે કઇ સંસ્થાની સ્થાપના થઇ હતી? જવાબ: સોશિયલ એન્ડ લિટરરી એસોશિયેશન ખંડકાવ્યનું સર્જન સૌપ્રથમ કોણે કર્યું હોવાનું મનાય છે? : કવિ કાન્ત ખોબો ભરીને અમે એટલું હસ્ચા કે કૂવો ભરીને અમે રોઇ પડ્યા’ ગીતના લેખક કોણ છે? : જવાબ જગદીશ જોશી ગઝલકાર આદિલ મનસુરીની સૌપ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઇ હતી? : જવાબ કુમાર ૧૮૨૬માં પહેલ-વહેલી સ્થપાયેલી ગુજરાતી શાળાનાં સૌપ્રથમ શિક્ષક કોણ હતા? જવાબ: દુર્ગારામ મહેતા Day to Day Gandhi’ નામની ડાયરી લખનાર ગુજરાતી કોણ હતા? : જવાબ મહાદેવભાઈ દેસાઈ અખા ઉપર સૌથી વધારે પ્રભાવ કઈ વિચારધારાનો છે? : જવાબ શાંકરમત અખા ભગતના ગુરુનું નામ શું હતું? : બ્રહ્માનંદ અખાએ અમદાવાદ આવીને કયાં વસવાટ કર્યો હતો? : જવાબ દેસાઈની પોળ અખાએ ગીતા પર આધારિત કઈ નોંધપાત્ર કૃતિ રચી છે? : જવાબ અખેગીતા અખાનો જન્મ કયાં થયો હતો? : જેતલપુર (અમદાવાદ નજીક) અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ...’ - આ પદ કોનું છે? : જવાબ નરસિંહ મહેતા અખો કઈ પરંપરાના સર્જક તરીકે જાણીતો છે? : જ્ઞાનમાર્ગી કાવ્યધારા અખો કોના શાસનમાં ટંકશાળમાં ફરજ બજાવતો હતો? જવાબ: બાદશાહ જહાંગીર અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’ કોનું જીવનચરિત્ર છે? : મહાદેવભાઇ દેસાઇ અમદાવાદ શહેર મધ્યે મુસ્લિમ સાહિત્યને સાચવતી કઇ લાયબ્રેરી આવેલી છે? : પીર મુહમ્મદશાહ લાયબ્રેરી અર્વાચીન ગુજરાતી કાવ્યપ્રવાહમાં ‘PARODY’ પ્રતિકાવ્યનો પ્રયોગ કોણે કર્યો છે? જવાબ: કવિ અરદેશર ફરામજી ખબરદાર અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ દેશભકિત કાવ્ય કોણે લખ્યું? જવાબ: કવિ દલપતરામ અર્વાચીન ગુજરાતી મહાનવલકથા કઇ છે? તેના સર્જક કોણ છે? જવાબ: સરસ્વતીચન્દ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં સુધારકયુગની પ્રથમ કાવ્યકૃતિ કઈ છે? જવાબ: બાપાની પીંપર અર્વાચીન યુગના અરૂણ’ તરીકે સુધારકયુગમાં કયા સર્જકને બિરદાવવામાં આવ્યા છે? જવાબ: કવિ નર્મદાશંકર લાલશંકર દવે અહિં આપેલી હિંદી કાવ્યરચનામાંથી કઇ કૃતિ અખાની નથી? જવાબ: નરસિંહ માહ્યરો આ નભ ઝુકયું તે કાનજી...’ ગીતના રચયિતા કોણ છે? જવાબ: પ્રિયકાન્ત મણિયાર આ મનપાંચમના મેળામાં...’ ગીતના કવિ કોણ છે? જવાબ: રમેશ પારેખ આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધન કાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞ ડૉ. પી.સી. વૈદ્યનું સંશોધન કાર્ય કયા નામે પ્રચલિત છે? જવાબ: વૈદ્ય મેટ્રીકસ આચાર્ય આનંદશંકર ધ્રુવ કયું સામયિક ચલાવતા ? જવાબ: વસંત આચાર્ય આનંદશંકર ધ્રુવનો જન્મ કયાં થયો હતો ? જવાબ: અમદાવાદ આચાર્ય આનંદશંકર ધ્રુવે કઈ યુનિવર્સિટીમાં ઉપકુલપતિ તરીકે હોદ્દો સંભાળ્યો હતો ? જવાબ: વારાણસી હિન્દુ યુનિવર્સિટી આટલા ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતો ન’તો. - કયા કવિની અનુભૂતિ છે? જવાબ: કવિ હસમુખ પાઠક આત્મ ઓઢે અને અગન પછેડીના દિગ્દર્શક કોણ હતા ? જવાબ: કાંતિ મડીયા આદિ શંકરાચાર્યના કયા શિષ્યએ દ્વારકામાં શારદાપીઠની સ્થાપના કરી હતી? જવાબ: હસ્તમલકાચાર્ય આશાવલના આશા ભીલને હરાવી કર્ણાવતી શહેરની સ્થાપના કોણે કરી? જવાબ: કર્ણદેવ આનંદ મંગળ કરું આરતી’ - નામી આરતી લખનાર કોણ છે ? જવાબ: કવિ પ્રીતમ આબુમાં આદિનાથનું આરસમંદિર કોણે બંધાવ્યુ હતું? જવાબ: વિમલ મંત્રી આર્યસમાજની સ્થાપના કોણે કરી હતી? જવાબ: સ્વામી દયાનંદ સરસ્વતી આંધળી માનો કાગળ’ કૃતિના લેખક કોણ હતા? જવાબ: ઈન્દુલાલ ગાંધી ઇ.સ. ૧૮૪૯ ગુજરાતી ભાષામાં પ્રથમ સાપ્તાહિક કોણે પ્રકાશિત કર્યું? જવાબ: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ ઈડરના રાજા રણમલ્લનાં જીવન પર આધારિત કઈ કૃતિ રચાઈ છે ? જવાબ: રણમલ્લ છંદ ઈબ્રાહીમ પટેલનું ઉપનામ શું છે? જવાબ: બેકાર ઈંગ્લૅંડ જનારા સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? જવાબ: મહિપતરામ નીલકંઠ એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ’ - કાવ્યપંકિત કયા કવિની છે ? જવાબ: જ્ઞાની કવિ અખો ઉમાશંકર જોશીએ ‘આંખ, કાન અને નાકની કવિતા’ કહીને કયા કવિનો મહિમા કર્યો છે? જવાબ: કવિ પ્રહલાદ પારેખ ઉમાશંકર જોશીએ અખાને કેવો કવિ કહ્યો છે ? જવાબ: હસતો ફિલસૂફ ઉમાશંકર જોશીએ વિસાપુર જેલમાંથી સૌ પહેલું કયું એકાંકી લખ્યું હતું ? જવાબ: શહીદનું સ્વપ્ન ઉમાશંકર જોશીના એકાંકી સંગ્રહનું નામ આપો. જવાબ: સાપના ભારા અને હવેલી ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો. જવાબ: વાસૂકી ઉશનસ્ કયા કવિનું ઊપનામ છે ? જવાબ: નટવરલાલ પંડયા એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસના સહયોગથી કવિ દલપતરામે કઈ સંસ્થાની સ્થાપના કરી? જવાબ: ગુજરાત વર્નાકયુલર સોસાયટી એલેમ્બિક કેમિકલ વર્કસ કંપની લિમિટેડની સ્થાપના કોની સહાયથી થઇ હતી? જવાબ: ત્રિભુવનદાસ ગજજર ઐતિહાસિક દૃષ્ટિએ અર્વાચીન ગુજરાતી સાહિત્યના અગ્રણી સર્જક કોણ ગણાય છે ? જવાબ: કવિ દલપતરામ કટોકટી સમયે સેન્સરશીપ સામેની લડાઇમાં કયા ગુજરાતી સાપ્તાહિકે મહત્વની ભૂમિકા ભજવેલ હતી? જવાબ: સાધના સાપ્તાહિક કનૈયાલાલ માણેકલાલ મુનશીની કઇ ત્રણ ઐતિહાસિક નવલકથાઓમાં ગુજરાતના ઇતિહાસનું દર્શન કરાવે છે? જવાબ: પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ કનૈયાલાલ મુનશીએ ‘ગુજરાત અને તેનું સાહિત્ય’ - એ વિષય કયા અંગ્રેજી ગ્રંથમાં ચર્ચ્યો છે? જવાબ: ગુજરાત એન્ડ ઈટ્સ લિટરેચર કનૈયાલાલ મુનશીના મત મજુબ નરસિંહ મહેતા કયા સૈકામાં થઈ ગયા? જવાબ: ૧૬મા સૈકા કનૈયાલાલ મુનશીની મહાનવલકથા ‘કૃષ્ણાવતાર’ કેટલા ભાગમાં વિભાજીત છે? જવાબ: આઠ કયા કવિ ગરબીઓના કવિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે ? જવાબ: કવિ દયારામ કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝીન ‘કુમાર’ની શરૂઆત કરી હતી? જવાબ: રવિશંકર રાવળ કયા જાણીતા નાટ્યકારે સાહિત્યકૃતિ ‘થોડા આંસુ, થોડા ફૂલ’ રચી? જવાબ: જયશંકર સુંદરી કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે ? જવાબ: બાપુસાહેબ ગાયકવાડ કયા શિવમંદિરમાં નરસિંહ મહેતાને ‘રાસદર્શન’ થયા હતા? જવાબ: ગોપનાથ મહાદેવ (જૂનાગઢ) કલાપી’ના ઉપનામથી જાણીતા ગુજરાતના કવિનું નામ શું હતું? જવાબ: સૂરસિંહજી તખતસિંહ ગોહિલ કવિ ‘કાન્ત’ નું મૂળ નામ શું છે? જવાબ: મણિશંકર રત્નજી ભટ્ટ કવિ ‘સુંદરમ્’નું મૂળ નામ શું છે ? જવાબ: ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર કવિ અખો અમદાવાદમાં કયાં રહેતા હતા? જવાબ: દેસાઇની પોળ, ખાડિયા કવિ ઉમાશંકર જોશીના કયા કાવ્યસંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે? જવાબ: નિશીથ કવિ કલાપીનું પુરું નામ શું છે? જવાબ: સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કવિ કલાપીનો કયો કાવ્યસંગ્રહ ખૂબ પ્રસિદ્ધ છે? જવાબ: કલાપીનો કેકારવ કવિ કાન્તનું મૂળ નામ શું છે ? જવાબ: મણિશંકર રત્નજી ભટ્ટ કવિ દયારામના સર્જનમાં સૌથી વધારે કઇ કૃતિઓ જોવા મળે છે? જવાબ: ગરબી કવિ દયારામની પદરચનાઓ કયા નામથી વિખ્યાત છે? જવાબ: ગરબી કાવ્ય કવિ દયારામનું બાળપણનું નામ શું હતું ? જવાબ: દયાશંકર કવિ દયારામને ગુરુ ઈચ્છારામ ભટ્ટે કયો મંત્ર આપ્યો હતો? જવાબ: શ્રી કૃષ્ણઃ શરણં મમ કવિ દલપતરામનો જન્મ કયાં થયો હતો ? જવાબ: વઢવાણ કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી? જવાબ: ભૂમાનંદ સ્વામી કવિ નર્મદનું તખલ્લુસ જણાવો. જવાબ: પ્રેમશોર્ય કવિ નર્મદને ‘અર્વાચીનોમાં આદ્ય’ એવું કહી કોણે બિરદાવ્યા છે? જવાબ: કનૈયાલાલ મુનશી કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે ? જવાબ: વીર કવિ નર્મદનો જન્મ કયાં અને કયારે થયો હતો? જવાબ: સુરત-૧૮૩૩ કવિ નર્મદે કયા સામયિક દ્વારા સમાજ સુધારાની દાંડી પીટી હતી? જવાબ: ડાંડિયો કવિ નર્મદે જગતનો ઈતિહાસ કયા નામે લખ્યો છે ? જવાબ: રાજયરંગ કવિ નર્મદે મુંબઈની કઈ શાળામાં અભ્યાસ કર્યો હતો? જવાબ: એેલ્ફિન્સ્ટન કવિ નાકરનું વતન કયું હતું? જવાબ: વડોદરા કવિ પદ્મનાભે કઈ કૃતિની રચના કરી છે ? જવાબ: કાન્હડદે પ્રબંધ કવિ બળવન્તરાય ઠાકોરના જાણીતા સૉનેટસંગ્રહનું નામ આપો. જવાબ: ભણકારા કવિ બોટાદકરનું પૂરું નામ શું છે ? જવાબ: દામોદર ખુશાલદાસ બોટાદકર કવિ ભટ્ટીએ કયા મહાકાવ્યની રચના કરી હતી? જવાબ: રાવણવધ કવિ ભાલણનું મૂળ નામ શું હતું? જવાબ: પુરષોત્તમ ત્રિવેદી કવિ ભાલણે જેનો ગુજરાતીમાં સારાનુવાદ કર્યો છે તે ‘કાદંબરી’ના રચયિતા કોણ હતા? જવાબ: બાણભટ્ટ કવિ ભીમ કોના શિષ્ય હતા ? જવાબ: કવિ ભાલણ કવિ ભોજા ભગતની પદરચના કયા નામે ઓળખાય છે? જવાબ: ચાબખા કવિ સુન્દરમ્ ના પ્રથમ કાવ્ય સંગ્રહનું નામ જણાવો. જવાબ: કોયા ભગતની કડવી વાણી કવિતા આત્માની અ-મૃત કલા છે’ - તેવું કયા વિવેચકે કહ્યું છે? જવાબ: આનંદશંકર બાપુભાઇ ધ્રુવ કવિશ્વર દલપતરામે સૌપ્રથમ કયો નિબંધ લખ્યો હતો ? જવાબ: ભૂતનિબંધ કહ્યું કથે તે શાનો કવિ? શીખી વાતને શાને નવી’ - આ કાવ્યપંકિત કયા કવિની છે ? જવાબ: કવિ શામળ કંઈક લાખો નિરાશામાં, અમર આશા છુપાઇ છે’ ના કવિ કોણ છે? જવાબ: મણિલાલ ન. દ્વિવેદી કાકાસાહેબ કાલેલકરની માતૃભાષા કઇ હતી? જવાબ: મરાઠી કાકાસાહેબ કાલેલકરે લખેલ ‘જીવનનો આનંદ’ અને ‘રખડવાનો આનંદ’ ગ્રંથનો સાહિત્યપ્રકાર જણાવો. જવાબ: લલિત નિબંધ કાગવાણી’ના રચયિતા કોણ હતા? જવાબ: દુલા ભાયા કાગ કાનકડિયા પોતાના માળા શેના વડે બાંધે છે? જવાબ: પોતાના થૂંક વડે કાવ્ય વાચનનો વિષય નથી, શ્રવણનો છે’ - આ વિધાન કોણે કર્યું છે? જવાબ: રામનારાયણ પાઠક કાંકરિયા તળાવ ઉપર એક માત્ર મંદિર કયા સંતે બનાવેલું છે? જવાબ: સંત દાદુ દયાલ ગંગા સતીના ભજનો કોને ઉદ્દેશીને લખાયા હતા? જવાબ: પાનબાઇ ગંગાસતીની પુત્રવધૂનું નામ શું હતું ? જવાબ: પાનબાઈ ગાંધી વિચારધારા મુજબ કાર્યરત વિશ્વવિદ્યાલયનું નામ આપો. જવાબ: ગૂજરાત વિદ્યાપીઠ ગુજરાતના ચાલુકય રાજવીઓ વિશે માહિતી આપતાં સંસ્કૃત કાવ્ય ‘કુમારપાલ ચરિત્રમ્’નાં રચયિતા કોણ છે? જવાબ: હેમચન્દ્રાચાર્ય ગુજરાતના હસ્તલિખિત ગ્રંથભંડારમાં કઇ એકમાત્ર લિપિ સચવાયેલી છે? જવાબ: પાંડુલિપી ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું છે? જવાબ: કવિ ન્હાનાલાલ ગુજરાતનો મધ્યયુગીન ઇતિહાસ જાણવા માટે પ્રમાણભૂત ગણાતા ગ્રંથ ‘કાન્હડદે પ્રબંધ’ના રચયિતા કોણ છે? જવાબ: કવિ પદ્મનાભ ગુજરાતમાં બોલાતી ભાષાને ગુજરાતી તરીકે સૌપ્રથમ કોણે ઓળખાવી ? જવાબ: પ્રેમાનંદ ગુજરાતમાં વર્નાકયુલર સોસાયટીની સ્થાપના કોણે કરી ? જવાબ: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ ગુજરાતમાં વિકસેલી કઇ જાણીતી લોકનાટ્યકળાનું નામ સંસ્કૃત શબ્દ ‘ભવ’ પરથી ઉતરી આવ્યું છે? જવાબ: ભવાઇ ગુજરાતી કવિ ભાલણ કયાંના વતની હતા ? જવાબ: સિદ્ધપુર ગુજરાતી કવિ મીઠ્ઠુ હંસે શંકરાચાર્યના કયા સ્તોત્રનો ગુજરાતી સમશ્લોકી અનુવાદ કર્યો છે ? જવાબ: સૌન્દર્યલહેરી ગુજરાતી કવિતા ક્ષેત્રે ‘મુકતધારા’ અને ‘મહાછંદ’નો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ છે ? જવાબ: અરદેશર ખબરદાર ગુજરાતી કવિતા સાહિત્યમાં ‘મહાકવિ’ કે ‘કવિસમ્રાટ’ તરીકે કોણ ઓળખાય છે ? જવાબ: કવિ ન્હાનાલાલ ગુજરાતી કવિતાના આદિકવિનું બિરૂદ કોને મળ્યું છે? જવાબ: નરસિંહ મહેતા ગુજરાતી કવિતામાં ખંડકાવ્યોનો પ્રારંભ કોણે કર્યો ? જવાબ: કવિ કાન્ત ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ ‘ગૂર્જર ભાષા’ એવો શબ્દપ્રયોગ કરનાર કોણ છે ? જવાબ: ભાલણ ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન-સંશોધન માટે કઇ સંસ્થાની સ્થાપના થઇ હતી? જવાબ: સોશિયલ એન્ડ લિટરરી એસોશિયેશન ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર’ની ઉપમા કોને આપવામાં આવી છે? જવાબ: નરસિંહરાવ દિવેટિયા ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્યસંગ્રહનું સંપાદન કોણે કર્યું? જવાબ: દલપતરામ ગુજરાતી ભાષાના પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહ માટે કઇ સંસ્થા કાર્યરત હતી? જવાબ: ફાર્બસ ગુજરાતી સભા ગુજરાતી ભાષાની કઇ શૈલી માત્ર ન્હાનાલાલ કવિ પૂરતી જ મર્યાદિત રહી? જવાબ: ડોલન શૈલી ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા કઇ છે? જવાબ: મારી હકીકત ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા કોણે લખી? જવાબ: નર્મદ ગુજરાતી ભાષાની પ્રથમ હાસ્યનવલ આપનાર લેખક કોણ હતા? જવાબ: રમણલાલ નીલકંઠ ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ વ્યાકરણગ્રંથ કોણે રચ્યો હતો? જવાબ: હેમચંદ્રાચાર્ય ગુજરાતી ભાષામાં ‘ટૂંકી વાર્તા’ સ્વરૂપ આપનાર સૌપ્રથમ સાહિત્યકાર કોણ હતા? જવાબ: ધૂમકેતુ ગુજરાતી ભાષામાં છાપકામ શરૂ થતાં સૌપ્રથમ કયું પુસ્તક છપાયું? જવાબ: વિદ્યાસંગ્રહ ગુજરાતી ભાષામાં લોકસાહિત્યના સર્વપ્રથમ સંશોધક-સંપાદક કોને ગણવામાં આવે છે? જવાબ: ઝવેરચંદ મેઘાણી ગુજરાતી લોકસાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહફાળો છે ? જવાબ: ભાટચારણ ગુજરાતી વર્નાકયુલર સોસાયટી’ આજે કયા નામે ઓળખાય છે? જવાબ: ગુજરાત વિદ્યાસભા ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા કયું સામયિક પ્રકાશિત થાય છે? જવાબ: શબ્દ સૃષ્ટિ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે? જવાબ: રણજિતરામ સુવર્ણચંદ્રક ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ? જવાબ: રણજિતરામ વાવાભાઇ ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે? જવાબ: પરબ ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના કયારે કયાં થઇ? જવાબ: ૧૯૨૩-સુરત ગુજરાતી સાહિત્યના કયા કવિ જન્મથી જ અંધ હતા ? જવાબ: કવિ પ્રીતમ ગુજરાતી સાહિત્યના વિશિષ્ટ કલાસ્વરૂપ આખ્યાનને ઘાટ કયા મહાકવિએ આપ્યો? જવાબ: કવિ પ્રેમાનંદ ગુજરાતી સાહિત્યનાં કયા મહાન સર્જક મુંબઈ રાજયનાં ગૃહપ્રધાન અને મુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા? જવાબ: કનૈયાલાલ મુનશી ગુજરાતી સાહિત્યની પ્રથમ ઐતિહાસિક નવલકથા કઈ છે ? જવાબ: કરણઘેલો ગુજરાતી સાહિત્યની પ્રથમ કરુણપ્રશસ્તિ ‘ફાર્બસ વિરહ’ના રચયિતા કોણ છે ? જવાબ: કવિ દલપતરામ ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદ કયાં અને કયારે યોજાઇ હતી? જવાબ: અમદાવાદ-૧૯૦૫ ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલિકાનું નામ શું હતું ? જવાબ: ગોવાલણી ગુજરાતી સાહિત્યનું પ્રથમ રૂપાંતરિત નાટક કયું છે? જવાબ: લક્ષ્મી ગુજરાતી સાહિત્યને દેશાભિમાન અને વતનપ્રેમના સૌપ્રથમ કાવ્યો કોણે આપ્યા? જવાબ: કવિ નર્મદ ગુજરાતી સાહિત્યનો પ્રથમ વિવેચનગ્રંથ કયો ગણાય છે? જવાબ: નવલગ્રંથાવલિ ગુજરાતી સાહિત્યમાં ‘આખ્યાનનો પિતા’ કોણ ગણાય છે ? જવાબ: કવિ ભાલણ ગુજરાતી સાહિત્યમાં ‘દ્વિરેફ’ની વાર્તાઓ મૂળ કયા લેખકનું સર્જન છે? જવાબ: રા. વિ. પાઠક ગુજરાતી સાહિત્યમાં ‘હડૂલા’ નામનો કાવ્યપ્રકાર રચનાર કોણ છે ? જવાબ: કવિ દલપતરામ ગુજરાતી સાહિત્યમાં કોની પદ રચનાઓ ‘કાફી’ તરીકે પ્રસિદ્ધ થઇ છે ? જવાબ: કવિ ધીરો ગુજરાતી સાહિત્યમાં બાળકાવ્યો લખવાની શરૂઆત કોણે કરી હતી? જવાબ: કવિ દલપતરામ ગુજરાતી સાહિત્યમાં મણિલાલ દ્વિવેદી માટે કયો શબ્દપ્રયોગ વપરાય છે? જવાબ: અભેદ માર્ગનાં પ્રવાસી ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ હાસ્યલેખક તરીકે કોની ગણના થાય છે? જવાબ: જયોતિન્દ્ર હ. દવે ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે? જવાબ: બળવંતરાય ક. ઠાકોર ગુજરાતી હાસ્યસાહિત્યના ‘હાસ્ય સમ્રાટ’ નું બિરૂદ કોને મળ્યું છે? જવાબ: જયોતીન્દ્ર હ. દવે ગુજરાતીના મહાન સંગીતકાર અવિનાશ વ્યાસે સૌપ્રથમ કયા નાટકમાં સંગીત આપેલું ? જવાબ: લવકુશ પાને સીતાત્યાગ ગુજરાતીમાં સૌપ્રથમ કડવાબદ્ધ આખ્યાન રચવાની શરૂઆત કોણે કરી ? જવાબ: ભાલણ ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે’ - આ ગઝલ કોણે લખી છે? જવાબ: બાલાશંકર કંથારિયા ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? જવાબ: મહાત્મા ગાંધીજી ગૂર્જરી ભૂ’ કાવ્યના રચયિતા કોણ છે? જવાબ: સુંદરમ્ ગોવર્ધનરામે પોતાની પુત્રીનું ચરિત્ર કયા પુસ્તકમાં આલેખ્યું છે? જવાબ: લીલાવતી જીવનકલા ગોહિલવાડનાં કોળી સ્ત્રી-પુરુષો હાથમાં સૂપડાં, સાવરણી, સૂંડલાં, ડાલાં, સાંબેલાં લઈ વર્તુળાકારે ફરીને કયુ નૃત્ય કરે છે? જવાબ: ઢોલો રાણો ગોળમેજી પરિષદમાં જવા ગાંધીજીને ઉદ્દેશીને શ્રી મેઘાણીએ કયું કાવ્ય લખ્યું હતું? જવાબ: છેલ્લો કટોરો ઘનશ્યામ’ કયા મહાન ગુજરાતી સાહિત્યકારનું ઉપનામ છે? જવાબ: કનૈયાલાલ માણેકલાલ મુનશી ઘૂમકેતુ’ તખલ્લુસથી જાણીતા થયેલા સાહિત્યકારનું નામ શું છે? જવાબ: ગૌરીશંકર જોષી ચકોર’ તરીકે ઓળખાતાં ગુજરાતના જાણીતા કાર્ટૂનિસ્ટનું નામ જણાવો. જવાબ: બંસીલાલ વર્મા છંદોલય બૃહત’ કયા જાણીતા કવિનો કાવ્યસંગ્રહ છે? જવાબ: કવિ નિરંજન ભગત છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી તરીકે કોણ હતા? જવાબ: દુર્ગારામ મહેતા છેક ૧૮૭૫ની સાલમાં ‘દેશી કારીગરીને ઉત્તેજન’ પુસ્તક કોણે લખ્યું હતું? જવાબ: હરગોવિંદદાસ કાંટાવાલા છેક ઇ.સ. ૧૮૮૯માં ‘પરદેશી માલ આપણા દેશમાં તૈયાર કરવા શા ઉપાય યોજવા’ એ વિષય પર ઈનામ વિજેતા નિંબધ કોણે લખ્યો હતો? જનનીની જોડ સખી, નહ જડે રે લોલ’ – જાણીતી કાવ્યપંકિતના રચયિતા કોણ છે? જવાબ: દામોદર ખુશાલદાસ બોટાદકર જનમટીપ’ કોની પ્રસિદ્ધ કૃતિ છે? જવાબ: ઈશ્વર પેટલીકર જય જય ગરવી ગુજરાત’ કાવ્ય રચના કોની છે? જવાબ: કવિ નર્મદ જયભિખ્ખુ પુરસ્કાર’ ગુજરાત સરકાર તરફથી શેના માટે એનાયત કરવામાં આવે છે? જવાબ: માનવકલ્યાણના ક્ષેત્રે ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ જયાં જયાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની’ - પંકિત કયા કવિની છે? જવાબ: કવિ કલાપી જયાં જયાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત...’ કવિતા કોણે લખી છે? જવાબ: કવિ ખબરદાર જયાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું". - આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી? જવાબ: મહા કવિ પ્રેમાનંદ જયોતિસંઘની સ્થાપના કોણે કરી હતી? જવાબ: મૃદુલા સારાભાઈ જસમા ઓડણ’, ‘ઝૂંડા ઝૂલણ’ અને ‘રાજા દેઘણ’ જેવા વેશો લખનાર કોણ હતા ? જવાબ: અસાઈત ઠાકર જાણીતા ગઝલકાર શૂન્ય પાલનપુરીનું મૂળ નામ શું છે? જવાબ: અલીખાન બલોચ જિગરનો યાર જુદો તો બધો સંસાર જુદો છે’ - આ ગઝલ કોની છે? જવાબ: બાલાશંકર કંથારિયા જીવનમાં ભૂખ ભૂંડી છે ને તેથી ય ભૂંડી તો ભીખ છે’ - પન્નાલાલ પટેલની કઇ મહાન નવલકથાનો આ વિચાર છે? જવાબ: માનવીની ભવાઇ જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું’ ભજન કોના દ્વારા ગવાતું હતું? જવાબ: મીરાં જે રચનામાં કોઈ મહાન ઐતિહાસિક વ્યકિતનું ચરિત્ર આલેખાયું હોય તેને શું કહે છે ? જવાબ: પ્રબંધ જેને રામ રાખે તેને કોણ ચાખે’ નામનું પદ કોણે રચ્યું છે ? જવાબ: કવિ ધીરો જ્ઞાનપીઠ પારિતોષિક વિજેતા પન્નાલાલ પટેલનો જન્મ કયાં થયો હતો ? જવાબ: માંડલી જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે? જવાબ: ઉમાશંકર જોષી જ્ઞાની કવિ અખાનું જન્મસ્થળ કયું છે? જવાબ: જેતલપુર ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિક સમાચારપત્રમાં પત્રકાર હતાં? જવાબ: ફૂલછાબ ઝવેરચંદ મેઘાણીએ સ્વતંત્રતા અને પરતંત્રતાને લગતા સંગ્રામગીતો કયા કાવ્યસંગ્રહમાં લખ્યા હતા ? જવાબ: સિંધુડો ઝવેરચંદ મેઘાણીના કયા પુસ્તકમાં મૂકસેવક તરીકે પૂજય દાદા રવિશંકર મહારાજનું વ્યકિતત્ત્વ સુપેરે પ્રગટ થાય છે? જવાબ: માણસાઇના ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ શું હતું? જવાબ: સુકાની ઝવેરચંદ મેઘાણીને ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ અપાવનાર લોકપ્રિય કાવ્યસંગ્રહ કયું છે? જવાબ: યુગવંદના ટૂંકી વાર્તા એટલે તણખો’ આ વિધાન કોનું છે? જવાબ: ગૌરીશંકર ત્રિપાઠી ટેબલ ટેનિસમાં ગુજરાતનો નંબર ૧ ખેલાડી કોણ છે ? જવાબ: પથિક મહેતા ટોલ્સટોયની ‘વૉર એન્ડ પીસ’ મહાનવલનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો છે? જવાબ: જયંતિ દલાલ તને સાંભરે રે, મને કેમ વીસરે રે‘ ના કવિ કોણ છે? જવાબ: પ્રેમાનંદ તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં’ - જેવી સુંદર રચનાના રચયિતાનું નામ જણાવો. જવાબ: કવિ ધીરો તારી આંખનો અફીણી’ - ગીત કોણે લખ્યું? જવાબ: વેણીભાઇ પુરોહિત તારે માથે નગારા વાગે મોતના રે’ - પદના રચયિતા કોણ છે ? જવાબ: દેવાનંદ સ્વામી ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના...’ રચના કોની છે ? જવાબ: નિષ્કુળાનંદ સ્વામી ત્રિભુવનદીપક પ્રબંધ’ના કવિનું નામ જણાવો. જવાબ: જયશેખર સૂરિ થોડા આંસુ, થોડા ફૂલ’ નામે આત્મકથા કોણે લખી છે ? જવાબ: જયશંકર સુંદરી દત્તાત્રેય બાલકૃષ્ણને સૌ કયા નામે ઓળખે છે? જવાબ: કાકાસાહેબ કાલેલકર દયારામ કાવ્યના કયા પ્રકાર માટે જાણીતા છે? જવાબ: ગરબી દર્શક’ ઉપનામ કયા વિખ્યાત સાહિત્ય સર્જકનું છે? જવાબ: મનુભાઇ રાજારામ પંચોળી દર્શક’ની કઇ મહાન પ્રેમકથા પરથી ગુજરાતી ફિલ્મ બની છે? જવાબ: ઝેર તો પીધાં છે જાણી જાણી દર્શક’નું કયું ત્રિઅંકી નાટક મહાભારત પર આધારિત છે? જવાબ: પરિત્રાણ દલપતરામના ‘વેનચરિત્ર’માં સ્ત્રીજીવનની કઇ સમસ્યાની વાત છે? જવાબ: બાળવિધવાની સમસ્યા દલપતરામના એક જાણીતા નાટકોનું નામ આપો. જવાબ: મિથ્યાભિમાન દલપતરામનું નાટક ‘લક્ષ્મી’ કયા ગ્રીક નાટક ઉપર આધારિત છે? જવાબ: પ્લૂટ્સ દાસી જીવણ કોનો અવતાર ગણાય છે? જવાબ: રાધા દ્વિરેફ’ ઊપનામથી ઓળખાતા ગુજરાતી સાહિત્યકારનું નામ જણાવો. જવાબ: રામનારાયણ વિ. પાઠક નરસિંહ અને મીરાં માટે ‘ખરા ઈલ્મી, ખરા શૂરા’ વિશેષણો કોણે વાપર્યાં છે ? જવાબ: કવિ કલાપી નરસિંહ મહેતાએ કોના પર હૂંડી લખી હતી ? જવાબ: શામળશા શેઠ (શ્રીકૃષ્ણ) નરસિંહ મહેતાએ પ્રભાતિયામાં શેનો મહિમા ગાયો છે ? જવાબ: જ્ઞાન નરસિંહ મહેતાથી શરૂ થયેલા યુગને કયા યુગ તરીકે ઓળખવામાં આવે છે ? જવાબ: ભકિતયુગ નરસિંહ મહેતાની દીકરીનું નામ શું હતું? જવાબ: કુંવરબાઇ નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું? જવાબ: તળાજા નરસિંહ મહેતાને જૂનાગઢના કયા રાજવીના સમકાલીન ગણવામાં આવે છે ? જવાબ: રા’ માંડલિક નરસિંહના મોટાભાગના પદો કયા છંદમાં રચાયા છે? જવાબ: ઝૂલણા છંદ નરસિંહની રચનાઓ મુખ્યત્વે કેવા પ્રકારની છે ? જવાબ: પદ નરસિંહરાવ દિવેટિયાની ‘સ્મરણસંહિતા’ કરૂણપ્રશસ્તિ કોને ઉદ્દેશીને રચાઇ છે? જવાબ: સ્વર્ગસ્થ પુત્ર નલિનકાન્તને નરસિંહરાવ દીવેટિયાના કાવ્યસંગ્રહનું નામ શું છે? જવાબ: કુસુમમાળા નરસિંહે પોતાનાં પદોમાં મુખ્યત્વે કયો માત્રામેળ છંદ પ્રયોજયો છે ? જવાબ: ઝૂલણાં નર્મદ - અર્વાચીનોમાં આદ્ય’ જીવનચરિત્રના લેખકનું નામ જણાવો. જવાબ: કનૈયાલાલ મુનશી નર્મદ રચિત સુપ્રસિદ્ધ કવિતા ‘જય જય ગરવી ગુજરાત...’ સૌપ્રથમ ગુજરાતી ભાષાના કયા શબ્દકોષમાં પ્રકાશિત થઇ હતી? જવાબ: નર્મકોશ નર્મદના કયા કાવ્યમાં એનું આત્મચરિત્ર નિરૂપાતું જોવા મળે છે ? જવાબ: વીરસિંહ નર્મદની કવિતાનો એક વિશિષ્ટ વિષય કયો હતો? જવાબ: વતનપ્રેમ નર્મદની કાવ્યભાવના પર કયા પશ્ચિમી સાહિત્યકારનો પ્રભાવ જોવા મળે છે? જવાબ: કવિ વડર્ઝવર્થ નવ ભાગમાં વિસ્તરેલો ‘ભગવદગોમંડલ’ શબ્દકોશ કયા રાજવીએ તૈયાર કરાવ્યો હતો? જવાબ: મહારાજા ભગવતસિંહજી નવલકથા ‘પેરેલિસિસ’ના લેખક કોણ છે ? જવાબ: ચંદ્રકાન્ત બક્ષી નવલરામ કયું સામાયિક ચલાવતા હતા? જવાબ: ગુજરાતી શાળાપત્ર નંદબત્રીસી’ અને ‘સિંહાસન બત્રીસી’ પદ્યવાર્તાઓ કોણે લખી છે ? જવાબ: કવિ શામળ નારાયણ દેસાઇ લિખિત ગાંધીજીના બૃહદ્ જીવનચરિત્રનું નામ શું છે? જવાબ: મારું જીવન એ જ મારી વાણી ન્હાનાલાલ કવિ કયા જાણીતા કવિના પુત્ર હતા? જવાબ: કવિ દલપતરામ પન્નાલાલ પટેલની કઇ નવલકથા પરથી ફિલ્મ બની છે? જવાબ: માનવીની ભવાઇ પન્નાલાલ પટેલની કઇ પ્રસિદ્ધ નવલકથાને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે? જવાબ: માનવીની ભવાઇ પાછળ પ્રવાસીઓમાં ઘણા મિત્રો પણ હતા, કોણે કર્યો પ્રહાર મને કંઇ ખબર નથી’ - ગઝલના લેખક કોણ છે? જવાબ: આદિલ મન્સુરી પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા’ - જેવા જાણીતા ગીતનાં રચયિતા કોણ છે ? જવાબ: હરિન્દ્ર દવે પુરાણોમાંથી ગુજરાતી ભાષામાં પદ્યરૂપાંતર કરનાર કવિ કયા હતા? જવાબ: કવિ ભાલણ પૃથ્વી છંદને પ્રવાહી બનાવવાનો પ્રયોગ કયા કવિએ કર્યો છે? જવાબ: બળવંતરાય ક. ઠાકોર પેન્સિલ કલર અને મીણબત્તી’ નાટકના લેખક કોણ છે? જવાબ: આદિલ મન્સુરી પોતાના છપ્પા દ્વારા સામાજિક કુરિવાજો પર કટાક્ષ કરનારા અખા ભગતની પ્રતિમા અમદાવાદના કયા વિસ્તારમાં મૂકવામાં આવેલી છે? ns: ખાડિયા પ્રબોધ બત્રીસી’ કૃતિના રચયિતા કોણ છે? જવાબ: કવિ માંડણ બંધારો પ્રાકૃતમાંથી ફેરફાર પામી આવેલી ભાષા કયા નામે ઓળખાય છે ? જવાબ: અપભ્રંશ પ્રેમાનંદ માટે ‘A Prince of Plagiarists’ - આવું વિધાન કોણે કર્યુ છે ? જવાબ: કનૈયાલાલ મુનશી પ્રેમાનંદ મૂળ કયાંના વતની હતા ? જવાબ: વડોદરા પ્રેમાનંદની ‘મામેરું’ કૃતિ કોના જીવન સાથે જોડાયેલી છે ? જવાબ: નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ પ્રેમાનંદની કઈ કૃતિ દર શનિવારે ગવાતી હતી? જવાબ: સુદામાચરિત્ર પ્રેમાનંદની પ્રખ્યાત કૃતિ કઇ છે? જવાબ: ઓખાહરણ પ્રેમાનંદે જીવનનિર્વાહ અર્થે કયો વ્યવસાય સ્વીકાર્યો હતો ? જવાબ: સોની ફરીદ મહમદ ગુલામનબી મન્સુરીનું ઉપનામ જણાવો. જવાબ: આદિલ બ્રહ્મ સત્ય, જગત મિથ્થા’ - આ કૈવલાદ્વૈતનાં સિદ્ધાંતનું પ્રતિપાદન કરનાર કવિ કોણ છે? જવાબ: જ્ઞાની કવિ અખો ભકત કવયિત્રી ગંગાસતીનું વતન કયું હતું? જવાબ: સમઢિયાળા (જિ. ભાવનગર) ભકત કવયિત્રી મીરાંબાઈએ જીવનનો અંતિમ સમય ગુજરાતની કઇ પ્રાચીન નગરીમાં વિતાવ્યો હતો ? જવાબ: દ્વારિકા ભકત કવિ નરસિંહ મહેતાની કવિતા પર કઈ વિચારધારાનો પ્રભાવ છે? જવાબ: પ્રેમલક્ષણા ભકિત ભકત કવિયત્રી મીરાં કઈ સાલમાં ગુજરાતની દ્વારિકા નગરીમાં આવીને વસ્યાં હતાં? જવાબ: ઈ.સ.૧૫૩૭ ભગવાન શિવે પ્રસન્ન થઈ નરસિંહ મહેતાને શેના દર્શન કરાવ્યા હતા? જવાબ: રાસલીલા ભગવાન શ્રીકૃષ્ણે ગુજરાતમાં આવીને કઇ નગરી વસાવી? જવાબ: દ્વારિકા ભગવાનનો ભાગ’ના સર્જક કોણ છે ? જવાબ: રમેશ પારેખ ભટ્ટ વલ્લભ મેવાડાની પદરચનાઓ કયા નામે જાણીતી છે? જવાબ: શકિતની ભકિત ભદ્રંભદ્ર’ નવલકથાના મુખ્ય પાત્રનું નામ જણાવો. જવાબ: ભદ્રંભદ્ર ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રીગોપાળ’ - એ ઉદગાર કયા ભકત કવિના છે ? જવાબ: નરસિંહ મહેતા ભવાઇના આદ્યપિતા અસાઇત ઠાકર કઇ સદીમાં થઇ ગયા? જવાબ: ૧૫મી સદી ભવાઇના આદ્યપિતા અસાઈત ઠાકર નાત બહાર મૂકાયા બાદ કયાં આવીને વસ્યા હતા ? જવાબ: ઊંઝા ભવાઇના આદ્યપિતા ગણાતા અસાઈત ઠાકર મૂળ કયાંના વતની હતા ? જવાબ: સિદ્ધપુર ભવાઈમાં ભાગ લેનાર કલાકારો કયા નામે ઓળખાય છે? જવાબ: ભવૈયા ભવાઈમાં સ્ત્રીપાત્રો ભજવનાર પુરુષમંડળી કયા નામે ઓળખાતી ? જવાબ: કાંચળિયા ભારતીય પ્રાચીન સાંસ્કૃતિક વારસો અને તેનો મહાન વૈભવ ‘દર્શક’ ના કયા ગ્રંથમાં આલેખાયેલો છે? જવાબ: આપણો વારસો અને વૈભવ ભારેલો અગ્નિ’ અને ‘દિવ્ય ચક્ષુ’ જેવી કલાત્મક નવલકથાના લેખક કોણ છે ? જવાબ: રમણલાલ વ. દેસાઈ ભાલણે ‘આખ્યાન’ સંજ્ઞા સૌપ્રથમવાર કઈ કૃતિમાં ઉપયોગમાં લીધી હતી ? જવાબ: નળાખ્યાન ભાવનગર રાજય તરફથી કયા કવિને ‘રાજકવિ’નું બિરુદ અપાયું હતું? જવાબ: કવિ દલપતરામ ભાવનગરના કયા દીવાનને લોકો આજે પણ તેમની તિક્ષ્ણ બુદ્ધિપ્રતિભા અને લોકોપયોગી કાર્યોને કારણે યાદ કરે છે? જવાબ: પ્રભાશંકર પટ્ટણી ભાષાને શું વળગે ભૂર’ - એવું કોણે કહ્યું છે ? જવાબ: જ્ઞાની કવિ અખો મણિલાલ દ્વિવેદીની ‘ગુલાબસિંહ’ કઈ અંગ્રેજી નવલકથાનો ભાવાનુવાદ છે? જવાબ: લૉર્ડ લિટનની -‘ઝેનોની’ મધ્યકાલિન ગુજરાતી સાહિત્યમાં ‘જ્ઞાનનો ગરવો વડલો’ કોણ માનવામાં આવે છે ? જવાબ: અખા ભગત મધ્યકાલીન કવિ નાકર કયાંનો વતની હતો ? જવાબ: વડોદરા મધ્યકાલીન ગુજરાતી કવિ પ્રીતમનો જન્મ કયાં થયો હતો ? જવાબ: બાવળા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં ઉષાકાળે પ્રથમ સ્મરણીય નામ કોનું લેવાય છે ? જવાબ: હેમચંદ્રાચાર્ય મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં કયા કવિ નિરક્ષર હતા ? જવાબ: કવિ ભોજા ભગત મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની પહેલી વાર્તા કઈ ગણાય છે ? જવાબ: હંસરાજ-વચ્છરાજ ચઉપઈ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સૌથી જૂની કૃતિ કઈ ગણાય છે ? જવાબ: ભરતેશ્વર-બાહુબલિરાસ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયા કબીરપંથી સંત પોતાને ‘હરિની દાસી’ તરીકે ઓળખાવે છે ? જવાબ: દાસી જીવણ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ-સ્વરૂપનો પાયો નાખનાર કવિનું નામ શું છે? જવાબ: નરસિંહ મહેતા મધ્યકાલીન ફાગુકાવ્યોમાં ઉત્તમ ફાગુકાવ્ય કયું મનાય છે ? જવાબ: વસંત વિલાસ મધ્યકાલીન સાહિત્યનું પહેલું બારમાસી કાવ્ય કયું છે ? જવાબ: નેમિનાથ ચતુષ્યદિકા મનુભાઈ પંચોળી ‘દર્શક’ની કઈ નવલકથામાં જેલજીવનનાં અંગત અનુભવો આલેખાયા છે ? જવાબ: બંદીઘર મને એ જોઇને હસવું હજારોવાર આવે છે, પ્રભુ, તારાં બનાવેલાં આજે તમને બનાવે છે’ - પ્રસ્તુત પંકિત કયા ગઝલકારની છે? જવાબ: હરજી મરકી ના રોગની દવા શોધનાર પ્રખર રસાયણશાસ્ત્રી કોણ હતા? જવાબ: ત્રિભોવનદાસ ગજજર-સુરત મર્દ તેહનું નામ...’ - આ પંકિત કોણે લખી છે? જવાબ: કવિ નર્મદ મહેન્દ્ર મેઘાણી સંપાદિત કઇ ગુજરાતી ગ્રંથ શ્રેણી બેસ્ટસેલર બની હતી? જવાબ: અરધી સદીની વાચનયાત્રા-ભાગ ૧થી ૪ મંગલ મંદિર ખોલો...’ - ગીતકાવ્ય કોણે લખ્યું છે ? જવાબ: નરસિંહરાવ દિવેટિયા મા પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે’ - નામનો મહાકાળીમાનો ગરબો કોણે લખ્યો છે ? જવાબ: કવિ શામળ માણભટ્ટ’ વગાડનાર આખ્યાનકારનું નામ જણાવો. જવાબ: વલ્લભ વ્યાસ માધવ કયાંય નથી મધુવનમાં’ કૃતિના સર્જક કોણ છે? જવાબ: હરિન્દ્ર દવે મા-બાપને ભૂલશો નહિ - ભજનની રચના કોણે કરી હતી? જવાબ: સંત પુનિત મહારાજ મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ ગીતના રચયિતા કોણ છે? જવાબ: રાવજી પટેલ મારું માણેકડું રીસાણું રે, શામળિયા’ - નામનું પદ લખનાર કોણ છે ? જવાબ: પ્રેમાનંદ માળવા પરના વિજય પછી સિદ્ધરાજ જયસિંહને કયા નામથી ઓળખવામાં આવ્યો? જવાબ: અવંતિનાથ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ જનશકિત, જ્ઞાનશકિત, ઉર્જાશકિત, જલશકિત અને રક્ષાશકિતને શું નામ આપ્યું છે? જવાબ: પંચામૃત મુઘલે આઝમ ફિલ્મના ‘મોહે પનઘટ પે નંદલાલ...’ ગીતના રચયિતા કોણ હતા? જવાબ: રઘુનાથ બ્રહ્મભટ્ટ મૂછાળી મા’ના નામે કયા બાળવાર્તાકાર પ્રખ્યાત થયેલા? જવાબ: ગિજુભાઇ બધેકા મૃણાલસેને બનાવેલી કઇ ફિલ્મનું ચિત્રાંકન ગુજરાતમાં થયું હતું ? જવાબ: ભુવન શોમ મેરૂ તો ડગે પણ જેના મનનાં ડગે...’ - પદ કોણે રચ્યું છે ? જવાબ: ગંગાસતી યા હોમ કરીને પડો, ફતેહ છે આગે’ - આ પંકિત કયા કવિની છે? જવાબ: કવિ નર્મદ રણજિતરામ સુવર્ણચંદ્રક’ સૌપ્રથમ કયા સાહિત્યકારને પ્રાપ્ત થયો હતો? જવાબ: ઝવેરચંદ મેઘાણી રણજીતરામ વાવાભાઇ મહેતાને નામે કઇ સંસ્થા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે? જવાબ: ગુજરાત સાહિત્યસભા રણઝણિયું અને પજણિયું વગાડીને નાચતાં ગાતાં આદિવાસી જોડકા જોવાનો લ્હાવો કયા મેળામાં મળે છે? જવાબ: શામળાજીના મેળામાં રણમલ્લ છંદ’ના સર્જક કોણ છે? જવાબ: શ્રીધર વ્યાસ રણમલ્લ છંદમાં કયા રસનું આલેખન થયું છે ? જવાબ: વીર રસ રમણલાલ નીલકંઠના વિવેચનસંગ્રહનું નામ શું છે? જવાબ: કવિતા અને સાહિત્ય રમણલાલ નીલકંઠનું તખ્તાલાયકી ધરાવતું કયું નાટક છે? જવાબ: રાઇનો પર્વત રમણલાલ વ. દેસાઈનો જન્મ કયાં થયો હતો ? જવાબ: શિનોર રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે ? જવાબ: બાળ સાહિત્ય રવિશંકર મહારાજના જીવન પર આધારિત પુસ્તકનું નામ શું છે? જવાબ: માણસાઇના દીવા રવિશંકર મહારાજનું મુખ્ય સૂત્ર કયું હતું? જવાબ: ઘસીને ઘસીને ઊજળા થઇએ રવીન્દ્રનાથ ટાગોરે આનંદશંકર ધ્રુવને કયું બિરુદ આપ્યું હતું? જવાબ: ઉત્તમ વ્યવહારજ્ઞ રસિકલાલ પરીખનું ‘શર્વિલક’ નાટક કયા સંસ્કૃત નાટકને આધારે રચાયું છે? જવાબ: મૃચ્છકટિકમ્ રસ્તે ભટકતો શાયર’ પુસ્તકના લેખક કોણ છે? જવાબ: શેખાદમ આબુવાલા રંગ અવધૂત મહારાજનું મૂળ નામ શું હતું? જવાબ: પાંડુરંગ વિઠ્ઠલા વળામે રંગ અવધૂત મહારાજનો જન્મ કયાં થયો હતો? જવાબ: ગોધરા રંગતરંગ’ ભાગ ૧-૬માં કોના હાસ્યનિબંધો સંગ્રહાયેલા છે? જવાબ: જયોતીન્દ્ર દવે રંગભૂમિ ઉપર યુગલગીતોની શરૂઆત કોણે કરી? જવાબ: ડાહ્યાભાઇ ધોળશાજી રા. વિ. પાઠકે કયા ઉપનામથી વાર્તાઓ લખી છે ? જવાબ: દ્વિરેફ રાઇનો પર્વત’ ના લેખક કોણ છે? જવાબ: રમણલાલ નીલકંઠ રાખનાં રમકડાં મારા રામે રમતા રાખ્યા રે’ ગીતના રચયિતા કોણ છે ? જવાબ: અવિનાશ વ્યાસ રાજેન્દ્ર શાહને કયા કાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે? જવાબ: નિરુદ્દેશે રામ રમકડું જડિયું રે, રાણાજી!...’ પદ કોણે રચ્યું છે? જવાબ: મીરાંબાઇ રાસ સહસ્ત્રપદી કૃતિના રચયિતા કોણ છે? જવાબ: નરસિંહ મહેતા રૂઢિચુસ્તો પર કટાક્ષ કરતી રમણલાલ નીલકંઠની કથાનું નામ શું છે? જવાબ: ભદ્રંભદ્ર લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય’ - આ વાકય પ્રયોગ સૌપ્રથમ કોણે કર્યો હતો? જવાબ: કવિ દલપતરામ લીલી પરિક્રમાનો મેળો ગુજરાતમાં કયાં ભરાય છે? જવાબ: ગિરનાર પર્વતની તળેટીમાં લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? જવાબ: ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર લોકપ્રચલિત ઢાળોમાં ભજન અને ગીતોના ગાય-લોકકવિ કોણ છે? જવાબ: દુલાભાયા કાગ વિશ્વની સર્વશ્રેષ્ઠ વાર્તાઓમાં સ્થાન મેળવનાર ‘પોસ્ટ ઓફિસ’ વાર્તા કયા ગુજરાતી સાહિત્યકારનું સર્જન છે? જવાબ: ધૂમકેતુ વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ!’ આ પદરચના કોની છે? જવાબ: ગંગા સતી શકિત ઉપાસનાના ગરબાના રચયિતા કોણ છે? જવાબ: ભટ્ટ વલ્લભ મેવાડા શહીદ થયેલા સ્વાતંત્ર્ય સૈનિકનું શબ જોઇને ઝવેરચંદ મેઘાણીએ કઇ કૃતિ રચી હતી? જવાબ: મૃત્યુનો ગરબો શાળાપત્ર’ સામયિકના તંત્રી કોણ હતા? જવાબ: નવલરામ શિશુપાલવધ’ના રચયિતા કોણ હતા? જવાબ: મહાકવિ માઘ શુદ્ધાદ્વૈત સિદ્ધાંતના પ્રતિપાદક કોણ ગણાય છે ? જવાબ: કવિ દયારામ શેષ’, ‘દ્વિરેફ’ અને ‘સ્વૈરવિહારી’ જેવા ઉપનામો કયા લેખકનાં છે ? જવાબ: રામનારાયણ વિ. પાઠક શ્રયંક મહાકાવ્ય તરીકે નવાજવામાં આવેલું ‘શિશુપાલ વધ’ કયા ગુજરાતી મહાકવિએ રચેલું છે? જવાબ: મહા કવિ માઘ સમાજસુધારક મહીપતરામ નીલકંઠે કઈ નવલકથા લખી હતી ? જવાબ: સાસુ વહુની લડાઈ સમુદ્રકિનારે વસતા માછીમારોમાં કયા પર્વનું વિશેષ મહત્વ છે? જવાબ: શ્રાવણી પૂનમ સરસ્વતીચંદ્ર શ્રેણી માટે ગીતો કોણે લખ્યા છે ? જવાબ: તુષાર શુકલ સરસ્વતીચંદ્ર’માં આદર્શ રાજય માટે કઇ યોજના સૂચવવામાં આવી છે? જવાબ: કલ્યાણગ્રામ સરસ્વતીચંદ્રના બીજા ભાગનું શીર્ષક શું છે? જવાબ: ગુણસુંદરીની કુટુંબજાળ સવાયા ગુજરાતી તરીકે ઓળખાયેલા સાહિત્યકાર કાકાસાહેબ કાલેલકરની મૂળ અટક શું હતી? જવાબ: રાજાધ્યક્ષ સંત પુનિત મહારાજની ગ્રંથશ્રેણીનું નામ શું છે? જવાબ: જ્ઞાનગંગોત્રી સંત પુનિત મહારાજે શરૂ કરેલું કયું માસિક આજેય લોકપ્રિય છે? જવાબ: જનકલ્યાણ સંદેશ રાસક’ કૃતિના રચયિતાનું નામ જણાવો. જવાબ: કવિ અબ્દુર રહેમાન સંભવામિ યુગે યુગે’ના લેખક કોણ છે? જવાબ: હરીન્દ્ર દવે સંસ્કૃત અને અંગ્રેજી સંસ્કારવાળી ગદ્યશૈલી ગુજરાતના કયા કવિની રચનાઓમાં વિકસેલી જોવા મળે છે? જવાબ: સુન્દરમ્ સંસ્કૃત અલંકાર શાસ્ત્રનો સુપ્રસિદ્ધ ગ્રંથ ‘કાવ્ય-મીમાંસા’ કઇ લિપિમાં પ્રકાશિત થયો છે ? જવાબ: પાંડુલિપિ સંસ્કૃત અલંકાર શાસ્ત્રનો સુપ્રસિદ્ધ ગ્રંથ ‘કાવ્ય-મીમાંસા’ કયાં સચવાયેલો છે? જવાબ: શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડાર, પાટણ સંસ્કૃતમાં સૌપ્રથમવાર હાઈકુ-તાન્કા-સીજો કાવ્યોના રચયિતા કોણ છે? જવાબ: ડૉ. હર્ષદેવ માધવ સામવેદની કઈ શાખા આજે ગુજરાતમાં સચવાયેલી છે? જવાબ: કૌથુમિય સાર્થ જોડણીકોશ’ના મુખ્ય સંપાદક કોણ હતા? જવાબ: મગનભાઇ પ્રભુભાઇ દેસાઇ સાસુ વહુની લડાઇ’ સામાજિક નવલકથાના લેખક કોણ છે? જવાબ: મહીપતરામ રૂપરામ નીલકંઠ સાહિત્ય ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? જવાબ: આદિકવિ નરસિંહ મહેતા પુરસ્કાર સિદ્ધહેમશબ્દાનુશાસન’ કયા સાહિત્યપ્રકારમાં લખવામાં આવ્યો છે? જવાબ: દુહા સિંહને શસ્ત્ર શા ! વીરને મૃત્યુ શા !’ - આ પંકિત કયા કવિની છે ? જવાબ: કવિ ન્હાનાલાલ સીતાહરણ’ કૃતિના રચયિતા કોણ છે? જવાબ: કર્મણ મંત્રી સુધારકયુગના સાહિત્યનું મુખ્ય લક્ષણ કયું છે? જવાબ: સંસાર સુધારો અને સામાજિક પરિવર્તન સુન્દરમ્’નું મૂળ નામ જણાવો. જવાબ: ત્રિભુવનદાસ પુરષોત્તમદાસ લુહાર સુપ્રસિદ્ધ કવિ અખાના ગુરુ કોણ હતા? જવાબ: ગુરુ બ્રહ્માનંદ સુપ્રસિદ્ધ સાહિત્યકાર રમણલાલ નીલકંઠે ગુજરાતના નામ પરથી કઇ રાષ્ટ્રીય સંસ્થા સ્થાપી હતી? જવાબ: ગુજરાત સભા સોક્રેટીસ’ નવલકથાના લેખક કોણ છે? જવાબ: દર્શક - મનુભાઈ પંચોળી સ્ત્રીઓ માટેનું સૌપ્ર૫થમ મેગેઝીન ‘સ્ત્રીબોધ’ કઇ સાલથી પ્રકાશિત થવાનું શરૂ થયું હતું? જવાબ: ઇ.સ. ૧૮૫૭ સ્ત્રીપાત્રોની ભૂમિકાને રંગભૂમિ પર જીવંત કરનાર નટ કોણ હતા? જવાબ: જયશંકર સુંદરી સ્નેહરશ્મિએ જાપાનના કયા કાવ્યપ્રકારનો પ્રયોગ ગુજરાતીમાં કર્યો છે? જવાબ: હાયકુ સ્નેહરશ્મિનું મૂળ નામ શું છે? જવાબ: ઝીણાભાઇ દેસાઇ સ્વામી આનંદના ઉત્તમ લખાણોનું સંકલન કયા પુસ્તકમાં થયેલું છે? જવાબ: ધરતીની આરતી સ્વામી આનંદનું મૂળ નામ શું છે? જવાબ: હિંમતલાલ રામચંદ્ર દવે સ્વામી આનંદે પોતાના જીવનઘડતરમાં ફાળો આપનાર પરાક્રમી ભાટિયા સ્ત્રીપુરુષોનાં ચરિત્રો કયા ગ્રંથમાં રચ્યાં છે? જવાબ: કુળકથાઓ હરિનો માર્ગ છે શૂરાનો’ - પદરચના કોની છે? જવાબ: કવિ પ્રીતમદાસ હસનપીરની દરગાહ કયાં આવેલી છે ? જવાબ: દેલમાલ હળિપુત્ર એમ્બ્રોઈડરી માટે કચ્છનું કયું સ્થળ પ્રસિદ્ધ છે? જવાબ: હોડકા હંસાઊલી’ પદ્યવાર્તા કયા જાણીતા કવિ-ભવાઇ કલાકારની છે? જવાબ: અસાઈત ઠાકર હાઇકુનું અક્ષરબંધારણ શું હોય છે? જવાબ: ૫ ૭ ૫ હાસ્ય સાહિત્યની વિસ્તૃત વિવેચના સૌપ્રથમ કોણે કરી? જવાબ: રમણભાઇ નીલકંઠ હેમચંદ્રાચર્ય રચિત સિદ્ધહેમ કઇ ભાષામાં રચાયેલ? જવાબ: પ્રાકૃત હેમચંદ્રાચાર્યના કયા ગ્રંથમાં અપભ્રંશદૂહા જોવા મળે છે ? જવાબ: સિદ્ધહેમ શબ્દાનુશાસન હેમચંદ્રાચાર્યના પ્રસદ્ધિ ગ્રંથ સિદ્ધહેમશબ્દાનુશાસન સિવાય અન્ય બે કૃતિઓ કઇ? જવાબ: કાવ્યાનુશાસન અને છન્દોનુશાસન ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક પ્રાપ્ત ‘વ્યકિત ઘડતર’ પુસ્તકના લેખક કોણ છે? જવાબ: ફાધર વાલેસ ‘રાઇનો પર્વત’ ના લેખક કોણ છે? જવાબ: રમણલાલ નીલકંઠ રાસ સહસ્ત્રપદી કૃતિના રચયિતા કોણ છે? જવાબ: નરસિંહ મહેતા મનુભાઈ ત્રિવેદી કયા તખલ્લુસથી વિખ્યાત બન્યા? જવાબ: ગાફિલ ‘અમે બધા’ હાસ્યકથા કયા બે લેખકોએ સાથે મળીને લખેલી છે? જવાબ: જયોતિન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતા કવિ નર્મદને ‘અર્વાચીનોમાં આદ્ય’ એવું કહી કોણે બિરદાવ્યા છે? જવાબ: કનૈયાલાલ મુનશી ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ? જવાબ: રણજિતરામ વાવાભાઇ છેક ૧૮૭૫ની સાલમાં ‘દેશી કારીગરીને ઉત્તેજન’ પુસ્તક કોણે લખ્યું હતું? જવાબ: હરગોવિંદદાસ કાંટાવાલા ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ શું હતું? જવાબ: સુકાની મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં કયા કવિ નિરક્ષર હતા ? જવાબ: કવિ ભોજા ભગત ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ ‘ગૂર્જર ભાષા’ એવો શબ્દપ્રયોગ કરનાર કોણ છે ? જવાબ: ભાલણ ગઝલકાર આદિલ મનસુરીની સૌપ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઇ હતી? જવાબ: કુમાર મહાન કવિ અખો કયા મુઘલ રાજાના સમયમાં થઈ ગયો ? જવાબ: જહાંગીર મધ્યકાલીન સાહિત્યનું પહેલું બારમાસી કાવ્ય કયું છે ? જવાબ: નેમિનાથ ચતુષ્યદિકા કવિ નર્મદના મનમોજી સ્વભાવને કારણે તેમને મિત્રો કયા નામે બોલાવતાં ? જવાબ: લાલાજી ગાંધીજીએ આનંદશંકર ધ્રુવની કઈ કૃતિને ‘વૃદ્ધપોથી’ કહી છે? જવાબ: હિન્દુ ધર્મની બાળપોથી નરસિંહ અને મીરાં માટે ‘ખરા ઈલ્મી, ખરા શૂરા’ વિશેષણો કોણે વાપર્યાં છે ? જવાબ: કવિ કલાપી કવિ ભાલણનું મૂળ નામ શું હતું? જવાબ: પુરષોત્તમ ત્રિવેદી ઈંગ્લૅંડ જનારા સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? જવાબ: મહિપતરામ નીલકંઠ ‘મંગલ મંદિર ખોલો’ ગીત-કાવ્યના રચયિતાનું નામ જણાવો. જવાબ: નરસિંહરાવ ભોળાનાથ દિવેટીયા સ્વામી દયાનંદ સરસ્વતીએ રચેલા ગ્રંથનું નામ જણાવો. જવાબ: સત્યાર્થપ્રકાશ મનુભાઈ ત્રિવેદી કયા તખલ્લુસથી વિખ્યાત બન્યા? જવાબ: ગાફિલ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે? જવાબ: રણજિતરામ સુવર્ણચંદ્રક ગઝલકાર આદિલ મનસુરીની સૌપ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઇ હતી? જવાબ: કુમાર ર.વ. દેસાઇની ‘ભારેલો અગ્નિ’ નવલકથા કયા ઐતિહાસિક સ્વાતંત્ર્ય સંગ્રામના પરિવેશમાં લખાઇ છે? જવાબ: ઇ.સ. ૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ રામ રમકડું જડિયું રે, રાણાજી!...’ પદ કોણે રચ્યું છે? જવાબ: મીરાંબાઇ સંત પુનિત મહારાજની ગ્રંથશ્રેણીનું નામ શું છે? જવાબ: જ્ઞાનગંગોત્રી કવિ કલાપીનું પુરું નામ શું છે? જવાબ: સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ગુજરાતી ગૃહિણીઓમાં અપાર લોકચાહના મેળવનાર ‘ઘરઘરની જયોત’ કૉલમના લેખિકા કોણ હતાં? જવાબ: વિનોદીની નીલકંઠગુજરાતમાં ગુજરાતમાં દેહદાનની શરૂઆત કયા પ્રસિદ્ધ સાહિત્યકાર દ્વારા થઇ? જવાબ: નાનાભાઇ ભટ્ટ કવિતા આત્માની અ-મૃત કલા છે’ - તેવું કયા વિવેચકે કહ્યું છે? જવાબ: આનંદશંકર બાપુભાઇ ધ્રુવ ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિક સમાચારપત્રમાં પત્રકાર હતાં? જવાબ: ફૂલછાબ ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે? જવાબ: પરબ સૌ પ્રથમ ‘ગુજરાતી ભાષા’ એવો શબ્દ પ્રયોગ કયા કવિએ કર્યો છે? જવાબ: પ્રેમાનંદ શ્રયંક મહાકાવ્ય તરીકે નવાજવામાં આવેલું ‘શિશુપાલ વધ’ કયા ગુજરાતી મહાકવિએ રચેલું છે? જવાબ: મહા કવિ માઘ સીતાહરણ’ કૃતિના રચયિતા કોણ છે? જવાબ: કર્મણ મંત્રી સરસ્વતીચંદ્રના બીજા ભાગનું શીર્ષક શું છે? જવાબ: ગુણસુંદરીની કુટુંબજાળ ગુજરાતી ભાષાના પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહ માટે કઇ સંસ્થા કાર્યરત હતી? જવાબ: ફાર્બસ ગુજરાતી સભા ગુજરાત સરકારની ભાષાનિયામકની કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે? જવાબ: રાજભાષા ગુજરાતી સાહિત્યમાં ‘આખ્યાનનો પિતા’ કોણ ગણાય છે ? જવાબ: કવિ ભાલણ ગુજરાતી લોકસાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહફાળો છે ? જવાબ: ભાટચારણ ગુજરાતી ભાષા-સાહિત્યના સંદર્ભમાં ઈ.સ.૧૪૦૦ થી ૧૮૦૦નો સમયગાળો કયા યુગ તરીકે ઓળખાય છે ? જવાબ: મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો યુગ કવિ નર્મદે જગતનો ઈતિહાસ કયા નામે લખ્યો છે ? જવાબ: રાજયરંગ શ્રીરંગ અવધૂત મહારાજે કઇ ભાષામાં પુસ્તકો લખ્યાં છે? જવાબ: મરાઠી, ગુજરાતી અને સંસ્કૃત બાર હજારથી વધુ ગુજરાતી ગીતોના રચયિતાનું નામ જણાવો. જવાબ: અવિનાશ વ્યાસ ગુજરાતી સાહિત્યમાં ‘આદિ વિવેચક’ તરીકે કોણે નામના મેળવી છે? જવાબ: નવલરામ સુપ્રસિદ્ધ મધ્યયુગીન કવિ ભાલણે મહાકવિ બાણભટ્ટ રચિત કયા સંસ્કૃત ગ્રંથનું ગદ્ય રૂપાંતરણ કર્યું હતું? જવાબ: કાદંબરી ગુજરાતી હાસ્યસાહિત્યના ‘હાસ્ય સમ્રાટ’ નું બિરૂદ કોને મળ્યું છે? જવાબ: જયોતીન્દ્ર હ. દવે પેન્સિલ કલર અને મીણબત્તી’ નાટકના લેખક કોણ છે? જવાબ: આદિલ મન્સુરી તરણેતરનો મેળો મહાભારતના કયા પ્રસંગ સાથે સંકળાયેલો છે ? જવાબ: દ્રોપદી સ્વયંવર કનૈયાલાલ મુનશીની રૂઢિભંજક વિચારધારા કયા સામાજિક નાટકમાં પ્રગટે છે? જવાબ: કાકાની શશી ઝવેરચંદ મેઘાણીના લોકગીતોને સ્વરબદ્ધ કરનાર ગાયકનું નામ જણાવો. જવાબ: હેમુ ગઢવી કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી? જવાબ: ભૂમાનંદ સ્વામી ગૂર્જરી ભૂ’ કાવ્યના રચયિતા કોણ છે? જવાબ: સુંદરમ્ સ્ત્રોત : હસમુખ.બી.પટેલ, શેઠ.સી.એમ.હાઇસ્કૂલ ગાંધીનગર સેકટર – 23 ઘ-6 ,e-mail – hasmuk1969@gmail.com,ફોન – 9724667212