સ્થાપના :- ૧ મેં , ૧૯૬૦ ક્ષેત્રફળ :- ૧,૯૬,૨૦૪ ચોકિમી દરીયાકીનારો :- ૧૬૦૦ કિમી , અરબ સાગર , ભારત ના દરિયા કિનારાનો ૨૪% ભાગ સમય રેખા :- GMT +૫:30 વસ્તી :-૬ અબજ આશરે પાડોશી રાજ્યો :- રાજસ્થાન , મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ પાટનગર :- ગાંધીનગર સૌથી મોટું શહેર :- અમદાવાદ જીલ્લા :- ૩૩ તાલુકા :- ૨૪૯ ગામડા :-૧૩૯૯૬