ગુજરાતમાં સમૃદ્ધ વિશ્વ પ્રસિદ્ધ સ્થાથપત્યr કળાના નમૂના આવેલા છે. પ્રાચીન શહેર જેવા કે લોથલ અને ધોળાવીરા, પ્રાચીન બુદ્ધિસ્થ સ્થાપત્યા અમદાવાદની ‘હેરિટેજ વૉક’ ભારતની એક માત્ર ‘‘વૉકીંગ ટુર’’ છે. ગુજરાતના અમૂલ્ય સ્થાપત્યનું પરિણામે છે અહીં આવેલી હેરિટેજ હોટલો. ગુજરાત રાજ્ય પાસે આવી ૨૦ હેરિટેજ હોટલો છે. કે જે જૂના મહેલો કે કિલ્લામાંથી બનાવેલ છે. સ્ત્રોત: ગુજરાત સરકાર