મોબાઇલ પર ઉપલબ્ધ સેવાઓ ખાતામાં જમાનાણાની પુછપરછ છેલ્લા 5 વ્યવહારનું ટૂંકું નિવેદન SBP અને અન્ય બેંકો સાથેના ખાતામાં નાણાનું પરિવહન ચેક – બુક મેળવવાની અરજી ઉપયોગીતા બીલની ચૂકવણી (વીજળી બીલ, ટેલીફોન બીલ વગેરે) ) વ્યાપારિક ચૂકવણી મોબાઇલ રિચાર્જ SBI લાઇફ ઇન્શ્યોરન્સ પ્રિમીયમની ચૂકવણી મોબાઇલ બેન્કિંગ સેવાઓ માટે લાયકાત સ્ટેટ બેન્ક ઓફ પટિયાલામાં ખાતુ (વર્તમાન બચત /) ધરાવતા તમામ ગ્રાહકોને મોબાઇલ બેંકિંગ સેવા ઉપલબ્ધ હશે ગ્રાહકોએ આ સેવાઓ માટે નોંધણી કરાવાની રહેશે. મોબાઇલ બેન્કિંગ સેવાઓ માટે જરૂરિયાત એસએમએસ / GPRS/ ડબલ્યુએપી પર જાવા સક્રિયકૃત મોબાઇલ ફોન P GPRS સાથે બિન જાવા ફોન એસએમએસ સેવાઓ માટે નોંધણી પ્રક્રિયા અરજી પત્રક ડાઉનલોડ કરો જરૂરી દસ્તાવેજ સાથે તમારી મુખ્ય શાખા ખાતે ભરેલું અરજીપત્રક જમા કરો. વધુ માહિતી વપરાશકર્તા માર્ગદર્શિકા વાંચો અહીં ક્લિક કરો સ્ટેટ બેંક ઓફ પટિયાલાની મોબાઇલ બેન્કિંગ સેવા વિશે વધુ જાણો અહીં ક્લિક કરો