વર્ષ ૨૦૧૬-૧૭ માં મહેસૂલ વિભાગનું અંદાજપત્ર પ્રકાશન નં ૨૧માં મંજૂર થયેલ અંદાજોની વિગતો (લાખમાં) નીચે મુજબ છે. માહિતી રૂ. (લાખમાં) આયોજન હેઠળ (મતપાત્ર) ૩૭,૯૪૯.૦૦ આયોજન બહાર (મતપાત્ર) ૨,૩૮,૫૮૨.૬૩ આયોજન હેઠળ (બિનમતપાત્ર) ૦ આયોજન બહાર (બિનમતપાત્ર) ૯.૦૦ કુલ ૨,૭૬,૫૪૦.૬૩ Works, SCSP અને TASPની જોગવાઈ (વર્ષ ૨૦૧૬-૧૭) માહિતી રૂ. (લાખમાં) આયોજન હેઠળ (પ્લાન) ૧૨,૦૫૧.૦૦ આયોજન બહાર (નોન પ્લાન) ૭૫૩.૫૭