કોને લાભ મળે? • ખેડૂત ખાતેદાર, જેના નામે જમીન હોય (દરેક યોજના માટે) શું લાભ મળે? • તમામ ખેડૂતોને કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૧૨૫૦/- એ બે માંથી જે ઓછું હોય તે તેમજ ખાતાદીઠ વધુમાં વધુ ૨ નંગ દર ૩ વર્ષે મળી શકે. અરજી સાથે જરૂરી પુરાવાઓ • અરજી કરેલ હોય તેની નકલ • જાતિનો દાખલો (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે) • જમીનના દસ્તાવેજ ૭-૧૨ નો ઉતારો • બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક • આધારકાર્ડ ની નકલ (દરેક પુરાવાઓ ગ્રામ સેવકને રજુ કરવા.) અરજી ક્યાં કરવી? ikhedut portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવા માટે અહી ક્લિક કરો