લાભાર્થીની પાત્રતા:

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ

લાયન્સ ક્લબ

રોટરી ક્લબ

મુખ્ય હેતુ :

શુધ્ધ ગીર/કાંકરેજ ઓલાદના ન હોય તેવા સાંઢ થી ગાયોનું સંવર્ધન અટકાવવું.

શુધ્ધ ગીર/કાંકરેજ ઓલાદની જાળવણી

સ્થાનિક ગાયોની દૂધ ઉત્પાદન ક્ષમતામાં વઘારો કરવો

અમલીકરણ:

ખસીકરણ કોમ્પનું આયોજન કરીને

સહાયનું ધોરણ:

એક બાંગરા સાંઢના ખસીકરણ દીઠ રૂ! ૧૦૦ લેખે.

સ્ત્રોત: ગૌસેવા અને ગૌચર વિકાસ બોડૅ, ગુજરાત રાજ્ય