લાભાર્થીની પાત્રતા

ગેર કાયદેસર કતલખાને લઇ જવાતાં પશુઓની બાતમી આપનાર કોઇપણ વ્યક્તિ.

ગેર કાયદેસર કતલખાને લઇ જવાતાં પશુઓને સ્વીકારનાર પાંજરાપોળ.

અમલીકરણ

પશુઓ બચાવનાર બાતમીદાર વ્યક્તિએ નિયત નમુનામાં અરજી કરવાની રહેશે.

પશુઓ સ્વીકારનાર પાંજરાપોળે નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.

અરજી સાથે રજુ કરવાના આધાર

પોલીસ સ્ટેશનની એફ.આર.આઇ.

પોલીસ એફ.આઇ.આર.માં બાતમીદાર તરીકે જેતે વ્યક્તિનું નામ હોવું જરૂરી છે.

પાંજરાપોળ તરફથી સ્વીકારેલ પશુઓની પોલીસ સ્ટેશનને આપેલ પાવતીની નકલ.

સ્વીકારેલ પશુઓના ટેગીંગ સર્ટીફીકેટ.

સહાયનું ધોરણ

બાતમીદાર વ્યક્તિને છોડાવેલ ગૌવંશના પશુદીઠ રૂ! ૫૦૦/-

પાંજરાપોળોએ સ્વીકારેલ ગૌવંશના પશુદીઠ રૂ!૨૫૦૦/-

સ્ત્રોત: ગૌસેવા અને ગૌચર વિકાસ બોડૅ, ગુજરાત રાજ્ય