લાભાર્થીની પાત્રતા:

શુધ્ધ ગીર/કાંકરેજ ઓલાદની ગાયોનું સંવર્ધન કરતી સંસ્થા

અમલીકરણ:

વાછરડા/વાછરડીની પસંદગી

ગીર ઓલાદ માટે માતાનું વેતરનું દૂધ ઉત્પાદન – ૧૮૦૦ લીટર થી વઘુ

કાંકરેજ ઓલાદ માટે માતાનું વેતરનું દૂધ ઉત્પાદન–૧૫૦૦ લીટર થી વઘુ

સહાયનું ઘોરણ:

એક વાછરડા/વાછરડીના નિભાવ ખર્ચ પેટે

દર વર્ષે કુલ ખર્ચના ૫૦% વધુમાં વધુ રૂ. ૧૦,૦૦૦/-

વધુમાં વધુ ૩૦ વછરડા/વાછરડી માટે નિભાવ સહાય મળવાપાત્ર છે.

સતત ત્રણ વર્ષ સુધી સહાય મળવાપાત્ર છે.

સ્ત્રોત: ગૌસેવા અને ગૌચર વિકાસ બોડૅ, ગુજરાત રાજ્ય