લાભાર્થીની પાત્રતા:

ગ્રામ પંચાયત

ગ્રામ્ય સેવા સહકારી મંડળીઓ

ગ્રમ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળી

સખી મંડળ

પશુપાલન પ્રવૃત્તિ સાથે સંકળાયેલ સંસ્થાઓ

અમલીકરણ:

અરજદાર સંસ્થાએ નિયત નમુનામાં અરજી મોકલી આપવાની રહેશે.

એક બેચમાં વધુમાં વધુ ૫૦ લાભાર્થીઓને લાભ મળી શકશે.

અરજદાર સંસ્થાએ ધર્મજ ખાતે આવવા જવાની વ્યવસ્થા કરવાની રહેશે.

બોર્ડની મંજુરી મેળવ્યા બાદ પ્રવાસનું આયોજન કરવાનું રહેશે.

પ્રવાસ ખર્ચ ગ્રામ પંચાયત ધર્મજ દ્વારા અરજદાર સંસ્થાને આપવામાં આવશે.

સહાયનું ધોરણ :

રૂ. ૧૦૦૦/- પ્રતિ લાભાર્થી

વઘુમાં વઘુ રૂ. ૫૦,૦૦૦/- પ્રતિ પ્રવાસની બેચ

સ્ત્રોત: ગૌસેવા અને ગૌચર વિકાસ બોડૅ, ગુજરાત રાજ્ય