નિરાધાર વૃદ્ધ સહાય યોજના રૂ.૭૫૦/ માસિક માટે જરૂરી પુરાવા નિરાધાર વૃદ્ધ સહાય યોજના માટે જરૂરી પુરાવા • અરજદારની આવક નો દાખલો/પ્રમાણપત્ર (૧,૫૦,૦૦૦ થી ઓછી આવક) • અરજદારનું રેશનકાડૅ • અરજદારનું આધારકાર્ડ અને વોટીંગ કાર્ડ • અરજદારના પતિ/પત્નીનો આધારકાર્ડ, વોટીંગકાર્ડ (જો હયાત હોય તો) • અરજદારના દરેક સંતાનોના આધારકાર્ડ,વોટીંગકાર્ડ • અરજદારનું લાઇટબીલ/વેરાબીલ • અરજદારને સંતાનમાં પુત્ર નથી અથવા દિવ્યાંગ પુત્ર છે તેનું સોગંધનામું/એફિડેવિટ • અરજદારની ઉમરનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મનો દાખલો/સિવિલ સર્જન નું પ્રમાણપત્ર) • અરજદારનો પાસપોર્ટ સાઈઝ ફોટો • 2 સાક્ષીઓના આધારકાર્ડ,વેરાબિલ અને પાસપોર્ટ સાઈઝ ફોટા(પંચનામું કરવા તલાટીશ્રીના જણાવ્યા અનુસાર સાક્ષીને રૂબરૂ લઇ જવા) યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી? • વિસ્તારને લગતી મામલતદારશ્રી ની કચેરી/તાલુકા વિકાસ અધિકારીની કચેરી. ખાસનોંધ • અરજદારની ઉમર ૬૦ વર્ષ થી વધુ જરૂરી. • દરેક પુરાવાઓની ઝેરોક્ષ કરાવી નોટરી ના સહી/સિક્કા મરાવવા. તથા ઓરીજીનલ પુરાવાઓ સાથે રાખવા. • યોજનાનું ફોર્મ નીચે દર્શાવેલ લિંક ધ્વારા ડાઉનલોડ કરી શકશો. https://sje.gujarat.gov.in/dsd/downloads/nirathar-apang-yojana_02012020.pdf સ્ત્રોત:- NJ View