બોર કેવી જમીનમાં ઉગાડી શકાય? આ ફળો બધા પ્રકારની જમીનમાં થઇ શકે છે. ડુંગરાળ વિસ્તાર તથા રેતાળ , ગોરાળુ અને કાંપવાળી જમીન આ પાકને વધારે અનુકુળ આવે છે. સીતાફળ કેવી જમીનમાં ઉગાડી શકાય? આ ફળો બધા પ્રકારની જમીનમાં થઇ શકે છે.ડુંગરાળ વિસ્તાર તથા રેતાળ, ગોરાળુ અને કાંપવાળી જમીન આ પાકને વધારે અનુકુળ આવે છે. સ્ત્રોત: I ખેડૂત