બાગાયતી પાકનું મહત્વ જણાવો. ફળપાકોની માહિતી માટે પ્રાધ્યાપક અને વડાશ્રી, બાગાયત વિભાગ,બં.અ.કૃષિ મહાવિદ્યાલય, આકૃયુ, આણંદ-૩૮૮૧૧૦(ફોન: ૦૨૬૯૨-૨૬૨૩૭૫/૨૯૦૨૫૦) ખાતે સંપર્ક સાધવો. (૨) શાકભાજી પાકોની માહિતી માટે સંશોધન વૈજ્ઞાનિકશ્રી(શાકભાજી), મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર, આકૃયુ, આણંદ-૩૮૮ ૧૧૦(ફોન: ૦૨૬૯૦-૨૯૦૨૫૧) ખાતે સંપર્ક કરવો. બાગાયતના રોપાઓ કયાંથી મેળવવા ? બાગાયતના રોપા મેળવવા માટે બાગાયત ખાતા હસ્તકના રોપા ઉછેર કેન્દ્રો તેમજ ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓ હસ્તકની નર્સરીઓનો સંપર્ક સાધવો. વધુ માહિતી માટે પ્રાધ્યાપક અને વડા, બાગાયત વિભાગ,બં.અ.કૃષિ મહાવિદ્યાલય, આકૃયુ, આણંદ-૩૮૮૧૧૦(ફોન: ૦૨૬૯૨-૨૬૨૩૭૫/૨૯૦૨૫૦) ખાતે સંપર્ક સાધવો. સ્ત્રોત: I ખેડૂત