ઘેટું ઉછેર

જ્યાં જમીનની કમી ના હોય તેવી જગ્યાએ મુક્તપણે અથવા ઘરની અંદર શેડ નીચે ઘેટા ઉછેરી શકાય છે. સૂકી ખેતીમાં આ અત્યંત મહત્વનું ઘટક છે. નાના, સીમાંત ખેડુતો અને જમીનવિહોણા મજુરો ઓછા મૂડીરોકાણમાં નફાકારક સાહસ હાથ ધરી શકે છે.

ફાયદા

પર્યાવરણને સારી રીતે અનુકૂળ

માંસનો ભાવ દિનપ્રતિદિન વધતો રહે છે

ઘેટું ઉન અને માંસ માટે અનુકૂળ

દર વેતરે 1-2 બચ્ચા

દર એક ઘેટુ સરેરાશ 22-30 કિગ્રા. માંસ આપે

ઘેટાનો વાડો જમીનને ખાતર આપે

ઓલાદો

સ્થાનિક ઓલાદો:
વિસ્તાર પ્રમાણે બદલાય

વિદેશી ઓલાદો

મેરિનો - ઉન માટે

રેમ બોઉલેટ – ઉન અને માંસ

શેલીયોટ – માંસ

સાઉથ ડાઉન - માંસ

અર્થશાસ્ત્ર:

આઠ મહિનાના ઘેટાની પ્રારંભિક કિંમત રૂ. 1,000થી રૂ. 1200

6-7 વર્ષનું ઘેટુ રૂ. 800થી રૂ. 1000માં વેચાય

વર્ષ કે છ મહિનાનો નર ઘેટો રૂ. 1500થી રૂ. 2000માં વેચાય

નીચેની જાણકારી માટે

સારી ઓલાદોની ઉપલબ્ધતા

ઘેટાનો શેડ બનાવવા જરૂરી બાબતો અને તેનું નિર્માણ

ઘેટાનો ખોરાક

તંદુરસ્ત ઘેટાઓનું ઉત્પાદન

નજીકના પશુ ચિકિત્સા કેન્દ્રો અથવા કૃષિ વિભાગોનો સંપર્ક કરવા વિનંતી.