અનું નંબર ઘટકનું નામ સહાયનું ધોરણ રિમાર્ક્સ અરજી કરો 1 2 3 4 5 1 ગોડાઉન સ્કીમ - ૨૫% કેપીટલ સબસિડી ( 2016-17 ) PACS (૧) આ યોજનામાં લાભાર્થી ખેડૂતો, સહકારી સંસ્થાઓ અને બજાર સમિતિઓ માટે મહત્ત્મ ૧૦૦૦ મેટ્રીક ટન સુધીના ગોડાઉનો ઉપર મૂડી ખર્ચના ૨૫% સબસીડી મળવાપાત્ર રહેશે. (૨) સબસીડીની મહત્ત્મ મર્યાદા ખેડૂતો માટે - રૂ. ૫/- લાખ. સહકારી સંસ્થાઓ માટે મહત્ત્મ મર્યાદા - રૂ. ૩.૫/- લાખ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ માટે - રૂ. ૩.૫/- લાખ - અરજી કરો તા 01/04/2016 થી 31/03/2017 સુધી સ્ત્રોત: કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર